________________
જૈન કોસ્મોલોજી
IT
哦
૧|૭ પરમાણું = ૧ અણુ
= ૧ લૌહરજ
૨|૭ અણું
૩ ૭ લૌહરજ = ૧ જલરજ
૪૨૭ જલરજ = ૧ શશરજ
૫ ૭ શશરજ = ૧ મેષરજ
૬ ૭ મેષરજ
૧ ગોરજ
૭૦૭ ગોરજ
૧ છિદ્રરજ
૧
ર
૩
(૨-૫). ક્ષેત્ર-માપ
બૌદ્ધ ગ્રન્થોમાં યોજનનું પ્રમાણ આ પ્રકારે દર્શાવવામાં આવેલું છે. ૧
८ ૭ છિદ્રરજ = ૧ લિક્ષા(લીખ)
૭ લિક્ષા = ૧ યવ (જવ)
૧૦ ૭ યવ (જવ) = ૧ અંગુલીપર્વ
|૧૧| ૨૪ અંગુલીપર્વ = ૧ હસ્ત (હાથ)
૧૨ ૪ હસ્ત (હાથ) = ૧ ધનુષ્ય
૧૩ ૫૦૦ ધનુષ્ય = ૧ કોષ (ગાઉ)
૧૪ ૮ કોશ = ૧ યોજન
Jain Education International
૧૨૦ ક્ષણ - ૧ તત્ક્ષણ
૯
(૨-૬). કાળ માપ
બૌદ્ધ ગ્રંથોમાં કાળનું પ્રમાણ આ રીતે બતાવવામાં આવે છે.૨૨
૬૦ તત્ક્ષણ – ૧ લવ
૩૦ લવ - ૧ મુહૂર્ત
જાણવા જેવી ભૂમિકા
FOTO
૪ ૬૦ મુહૂર્ત - ૧ અહોરાત્રી
૩૦ અહોરાત્ર - ૧ માસ
૧૨ માસ - ૧ સંવત્સર
૫
૬
કલ્પોના અંતરકલ્પ, સંવર્તકલ્પ અને મહાકલ્પ ઇત્યાદિ અનેક પ્રકારો બતાવવામાં આવ્યા છે.૨
(૨-૭). તુલના અને સમીક્ષા
બૌદ્ધમત ૧૦ પ્રકારના લોકને માને છે. (૧) નરકલોક, (૨) પ્રેતલોક, (૩) તિર્થંક્લોક, (૪) મનુષ્યલોક અને બાકીના (૫ થી ૧૦) દેવલોક.૨૪ (૫) ચતુર્માહારાજિક, (૬) ત્રાયત્રિંશ, (૭) યામ (૮) તુષિત, (૯) નિર્માણરતિ અને (૧૦) પરનિર્મિતવશવર્તી. જૈન મતાવલંબીઓ પ્રેતોને પણ દેવયોનિક માને છે. એથી પ્રેતલોક તથા (૫ થી ૧૦) છેલ્લા ૬ દેવલોકનો દેવલોકમાં જ સમાવેશ કરવાથી નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર લોક જ સિદ્ધ થાય છે. જે જૈન મતાનુસારે ૪ ગતિઓનું સ્મરણ કરાવે છે.
(૨૧) અભિધર્મ કોષ - ૩-૮૫-૮૭. (૨૨) અભિધર્મ કોષ - ૩-૮૮-૮૯. (૨૩) અભિધર્મ કોષ - ૩–૯૦. (૨૪) નરત્ન – પ્રેત - તિર્યØો માનુષા: પદ્ વિૌસ : । (અભિધર્મોષ - રૂ.૧)
For Private & Personal Use Only
૨૬૯
www.jainelibrary.org