________________
-
-
-
-
-
-
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા બૌદ્ધમતે પ્રેતયોનિને એક અલગ સ્વતંત્ર ગતિ માનીને પાંચ ગતિઓ સ્વીકારી છે... “વિશ્વના મોત તિ: પંચ તેવુ તા: ” (મમિથર્મોષ - ૩, ૪) ઊપર બતાવેલા દેવોમાંથી ચાતુર્માહારાજિક દેવ - ઇન્દ્રદેવના, તુષિત - લોકાંતિક દેવોના, ત્રાયસ્ત્રિશ - ત્રાયસ્ત્રિશ દેવોના અને શેષ ભેદો વ્યંતરદેવોના સ્પષ્ટ રૂપથી સ્મરણ કરાવે છે. જેનો સમાન બૌદ્ધોએ પણ દેવો તથા નારકીનો જન્મ ઔપપાતિક સ્વરૂપે જ સ્વીકાર્યો છે...“નાર ૩૫પાડુ: અનારી મવ રેવા " (મિધર્મકોષ - રૂ, (8).
બૌદ્ધોએ પણ જૈનોની સમાન જ નારકીના જીવોની ઉત્પત્તિ થવાની સાથે જ ઊર્ધ્વપાદ અને અધોમુખ થઇ નરક ભૂમિમાં પડવું વગેરે માન્યું છે... “ પતંતિ નિરય દ્વારા અવંસિT ''(સુત્તનિપાત ). “Áપાલતુ ના.” (મથકોષ - રૂ, ૧૨)
૩. વૈદિક ધર્માનુસારે લોકવન...
(૩.૧) મર્યલોક # જે પ્રમાણે જૈન ગ્રંથોમાં ભૂગોળનું વર્ણન કરેલું છે. પ્રાયઃ તે જ પ્રકારે હિન્દુપુરાણોમાં પણ ભૂગોળનું વર્ણન પ્રાપ્ત થાય છે. વિષ્ણુપુરાણના દ્વિતીયાંશના દ્વિતીયાધ્યાયમાં બતાવ્યું છે કે આ પૃથ્વી ઉપર (૧) જબ્બે (૨) પ્લેક્ષ (૩) શાલ્મલ (૪) કુશ (૫) કચ (૬) શાક અને (૭) પુષ્કર નામે ૭ દ્વીપો આવેલા છે. તે દરેક બંગડીના આકારે ગોળાકાર છે તેમજ અનુક્રમે (૧) લવણોદ (ર) ઇશુરસ (૩) મદિરારસ (૪) ધૃતરસ (૫) દધિરસ (૬) દૂધરસ અને (૭) મધુરરસવાળા ૭ સમુદ્રોથી વિટળાયેલ છે આ સાત દ્વીપ - સમુદ્રોની વચમાં (મધ્યભાગે) જમ્બુદ્વીપ છે. એનો વિસ્તાર ૧ લાખ યોજન પ્રમાણ છે. એના મધ્યભાગમાં ૮૪,000 યોજન ઊંચો સ્વર્ણમય મેરુપર્વત આવેલો છે. એની ઊંડાઈ પૃથ્વીની અંદર ૧૬,૦૦૦યોજન પ્રમાણ છે તેમજ મેરુનો વિસ્તાર (પહોળાઇ) મૂળમાં ૧૬,000 યોજન અને પછી અનુક્રમે વધતો વધતો શિખર ઉપર ૩૨,૦૦૦ યોજનનો થઇ જાય છે.'
આ જંબૂદ્વીપમાં મેરુપર્વતના દક્ષિણ ભાગમાં હિમવાનું - હેમકૂટ અને નિષધ તેમજ ઉત્તર ભાગમાં નીલ, શ્વેત અને શૃંગી આ ૬ વર્ષધર પર્વતો આવેલા છે. તેથી આ ૬ વર્ષધર પર્વતોના કારણે જંબૂદ્વીપના ૭ ભાગ થઈ જાય છે. મેરુના દક્ષિણવર્તી નિષધ અને ઉત્તરવર્તી નીલપર્વત પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્ર સુધી ૧ લાખ યોજન લાંબા અને ૨,૦૦૦-૨,000 યોજન ઊંચા અને પહોળા છે. આનાથી પરવર્તી હેમકૂટ અને શ્વેતપર્વત લવણ સમુદ્ર સુધી પૂર્વ-પશ્ચિમ ૯૦,OOO યોજન લાંબા અને ૨,OOO-૨,000 યોજન ઊંચા અને એટલા જ પહોળા હોય છે. આનાથી પરવર્તી હિમવાન અને મૂંગીપર્વત લવણ સમુદ્ર સુધી પૂર્વ-પશ્ચિમમાં ૮૦,૦OO યોજન લાંબા અને ૨,૦OO-૨,000 યોજન ઊંચા અને એટલા જ પહોળા હોય છે. આ પર્વતો દ્વારા જંબુદ્વીપના ૭ ભાગ થઈ (૧) વિષ્ણુપુરાણ - દ્વિતીયાંશ - દ્વિતીયાધ્યાય, શ્લોક - પ/૯
માર્કડેયપુરાણ :- અધ્યાય-૫૪, શ્લોક ૫-૭.
૨૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org