________________
જૈન કોસ્મોલોજી
મધ્યલોક
------------------મધ્યલોક ૧૩ મા ચકડ્રીપમાં ૪ જિનચૈત્ય અને ૪૦ દિકકુમારીકા ફૂટ..
િશ00 A
આ રુચકગિરિ સિંહ નિષાદીના આકારનો છે અને તે ૮૪,000 યોજન ઊંચો, ૧૦,૦૨૨ યોજનનો મૂળમાં વિસ્તાર, ૭,૦૨૩ યોજનનો મધ્ય વિસ્તાર વળી ૪,૦૨૪ યોજનાનો શિખર વિસ્તારવાળો છે. તે શિખરના વિસ્તારના બહારના ચોથા હજારમાં (એટલે બાહ્ય રુચકાઈ તરફના ૧,૦૨૪ યોજનાના મધ્યભાગમાં) ૪ દિશામાં ૪ ચૈત્ય (જિનભવન) અને
અનુક્રમે ૩૬ દિકુમારી કૂટ છે તેમજ દીપના અત્યંતરાર્ધ ભાગમાં ૪ દિકુમારી કૂટ છે.
(૧૬૦ +
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org