SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક અહિ દક્ષિણદિશામાં ૪ લોકપાલના નામવાળા ૪ પર્વતોની દરેકની ૪ દિશાએ ૪-૪ રાજધાનીઓ મળી ૧૬ રાજધાની સૌધર્મેન્દ્રના ૪ લોકપાલની છે. એ રીતે જ ઉત્તરદિશામાં આવેલ ઈશાનેન્દ્રના ૪ લોકપાલની ૧૬ રાજધાની છે. ૧૧ મો કુંડલદ્વીપ કુંડલગિરિ આ કુંડલગિરિ ૪૨,૦૦૦ યોજન ઊંચો, ૧,000 યોજન ભૂમિમાં અને સિંહનિષાદિના આકારે વલયાકારે છે તેમ જાણવું. ૧૫૮ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy