________________
૪૭૨
Jain Education International
પંચ પરમેષ્ઠિ જ્ઞાન જ પંચહ, પંચ દાન ચારિત્ર, પંચ સજ્ઝાય મહાવ્રત પંચહ, પંચ સમિતિ સમકિત; પંચ પ્રમાદ વિષય તજો પંચહ, પાલો પંચચાર, સો ભવિયાં ભોં ચોખ્ખુ ચિત્તે, નિત્ય જપીયેં નવકાર. ફલશ (છપ્પય)
નિત્ય જપીયે નવકાર, સાર સંપત્તિ સુખદાયક, સિદ્ધમંત્ર એ શાશ્વતો, એમ જપે શ્રી જગનાયક. શ્રી અરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાર્ય ભગ઼ીજે, શ્રી ઉવજ્ઝાય સુસાધુ, પંચ ૫૨મેષ્ઠિ શ્રેણીજે. નવકાર સાર સંસાર છે, કુશલલાભ વાચક કહે, એક ચિત્તે આરાધતાં, વિવિધ ઋદ્ધિ વાંછિત લહે.
ઉપાધ્યાય યશોવિજયજીવિરચિત
પંચ-પરમેષ્ઠિ-ગીતા
(થોડાંક પઘો)
ચાલિ.
નમસ્કાર અરિહંતને વાસિત જેનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન ત સ નવિ હુએ, વિ હુએ દુરગતિ વાસ; ભવક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. ૧ ચાલિ.
નમસ્કાર તે સિદ્ધને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તે શ્રુતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન ત સ વિ હુએ, વિ હુએ દુરગતિ વાસ, ભવક્ષય કરતાં રે સમરતાં, લહિયે સુકૃત ઉલ્લાસ. ચાલિ.
૧૩
For Private & Personal Use Only
૨
આચારજ નમુક્કારે, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃત-પુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન ત સ નવિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ, ભવ-ક્ષય કરતાં રે સમરતાં, લહિયે સુકૃત ઉલ્લાસ. ચાલિ. નમસ્કાર ઉવજ્ઝાયને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ
પવિત્ત;
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
૩
www.jainelibrary.org