________________
તેના ફળસ્વરૂપે આત્મ રમણતારૂપી સમાધિનો લાભ થાય છે. પ્રથમપદમાં ત્રણ ઉપાયો
નમો તિરં - ૩૮ - કાં તાળ ! રાગ-દ્વેષ-મોહને હણનારા, જ્ઞાન-દર્શન-ચારિત્રને આરાધનારા.
દુષ્કૃતગર્તા, સુકૃતાનુમોદન અને શરણગમનને કરનારા, તેઓને નમસ્કાર, સત્કાર અને સન્માન ભવભયનું ત્રાણ છે, ભવસમુદ્રમાં દ્વીપ છે, મોહાંધકારમાં દીપ છે. તેઓ શરણ્ય છે, ગતિ છે, આલંબન છે, આશ્રય છે અને આધાર છે. દ્વાદશાંગીનો સાર
નવકારના પ્રથમપદના “નમો' પદમાં પણ આ ત્રણેય વસ્તુઓ રહેલી છે.
નો પદ શરણાગતિને સૂચવે છે. શરણાગતિ આજસુધી ન લીધી તે રૂપ દુષ્કતગહને પણ સૂચવે છે અને શરણાગતિ લેતી વખતે શરણાગતિ આપનાર પરમેષ્ઠિઓના સુકૃતની, પરમેષ્ઠિઓના પ્રભાવની અને પરમેષ્ઠિઓના ગુણની અનુમોદનાને પણ સૂચવે છે.
- શરણાગતિ કોની? તે ‘૪િ પદ સૂચવે છે. “હું એટલે શુદ્ધ દ્રવ્યગુણ-પર્યાયની અનુભૂતિ કરનાર અને ઉપદેશ દ્વારા એ અનુભૂતિનો માર્ગ બતાવનારા; એ માર્ગે ચાલીને જ પોતે સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને જે કોઈ એ માર્ગે ચાલે તેને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય એવું વચન (Promise) આપનારા-ઉપદેશ આપનારા.
તા' પર ત્રાણને-રક્ષણને અર્થાત્ નમ્રતા વડે પ્રાપ્ત થતી નિર્ભયતા અને નિશ્ચિતતાને સૂચવનારું છે. પ્રભુવચન ઉપર પ્રતીતિ કરાવનાર હોવાથી અને ફળની એકાન્તિકતા અને આત્યંતિકતા જણાવનાર હોવાથી શ્રદ્ધાવર્ધક છે.
એ રીતે સમગ્ર નવકાર અને તેનું આદિપદ અને સમગ્ર દ્વાદશાંગી એક જ અર્થને કહેનાર છે, તે સિદ્ધ થાય
છે.
મૈત્રી, પ્રમોદ, કારણ અને માધ્યચ્ચ
“મૈત્રી અશુભથી બચાવે છે. પ્રમોદ' અને “કારુણ્ય' શુભમાં જોડે છે. માધ્યચ્ય' શુદ્ધમાં લઈ જાય છે. “નમો થી મૈત્રી સધાય છે. ગરિ પ્રમોદ અને કારુણ્યનું પ્રતીક છે. તા માધ્યચ્ય સાધી આપે છે. मैत्री-पवित्रपात्राय मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ॥ “નો-સમ્યગ્દર્શનરૂપ મૈત્રીની અભિવ્યક્તિ, ‘હિં -સમ્યજ્ઞાનરૂપ પ્રમોદની અભિવ્યક્તિ અને તા' – સમ્યક્યારિત્રરૂપ કારુણ્ય-માધ્યશ્મની અભિવ્યક્તિ
ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ S
Jain Education Interfational
For Private & Personal Use Only
www.jainelibrary.org