________________
સંતતિ અવિચ્છિન્ન બને છે. તેથી અત્યંત દુઃખથી જાણી શકાય તેવા અને જ્યાં હતઉદાહરણાદિની પહોંચ નથી, તેવા સૂક્ષમ અને અતીન્દ્રિય પદાર્થો પણ અસત્ય નથી. જિનવચન પ્રામાયથી સત્ય છે એવી પ્રતીતિ ધારણ કરવી તે આજ્ઞાવિયધર્મધ્યાન છે. નમસ્કાર શ્રી જિનાજ્ઞાને અનુસરવારૂપ હોવાથી નવકારમંત્રનું ચિત્તન આજ્ઞાવિચથધર્મધ્યાનનો જ એક પ્રકાર છે.
૧૦. હેતુવિચય-આગમવિષયક વાદવિવાદ વડે જેની બુદ્ધિ સ્થિર ન થાય તેવા એટલે તકનુસારી બુદ્ધિવાળા, પુરુષની આગમવિષયક પરીક્ષા તે હેતુવિચયધર્મધ્યાન છે. સ્યાદ્વાદ-પ્રરૂપક આગમો કષ, છેદ અને તાપથી શુદ્ધ છે. તેથી અવશ્ય આશ્રય કરવા લાયક છે એ રીતે વિશિષ્ટ શ્રદ્ધાની અભિવૃદ્ધિ કરનાર હોવાથી હેતુવિચયધર્મધ્યાન કરવા યોગ્ય છે. શ્રી નવકારમંત્ર પણ કષ, છેદ, તાપની પરીક્ષાથી શુદ્ધ હોવાથી તેનું ધ્યાન હેતુવિચયધર્મધ્યાનનો એક પ્રકાર બને છે.
નવેવાર સ્તવન |
તિર્સિ-રદ્ધિ-સિયાળ, નિદ્ર-ઘા () મા | निज्जिय-रिउ-निवहाणं, नमो नमो जिणवरिंदाणं ॥१॥
तिहुयण-सिहरंमि पय(इ)ट्ठियाण, निद्विविय-मल-कलंकाणं । सासय-सुह-निलयाणं, नमो नमो सब-सिद्धाणं ॥२॥
पंचविहायार-समुद्द-पारपत्ताणं गुणमयंकाणं । आयरियाणं च तहा, नमो नमो नाणसूरीणं ॥३॥
સયત-સુગોદા -રાયા વાત-તાપ-તાપે निच्चमुवज्झायाणं, नमो नमो खविय-मोहाणं ॥४॥
अइदुद्धराइं पंच वि, धारंति महब्बयाई जे मुणिणो । जियलोयबंधवाणं, नमो नमो सवसाहूणं ॥५॥
इय पंच महापरमिटि-संथवं जे कुणंति भावेण । पावंति ते अपावा अजियसुहं निबुई अइरा ॥६॥
છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org