SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ किलेसरोगसंजोगजरामरणगब्भनिवासाइदुट्ठसावगागाहभीमभवोदहितरंडगभूयं इणमो सयलागममज्झवत्तगस्स, मिच्छत्तदोसोवहयबुद्धिपरिकप्पियकुभणियअधडमाणअसेसहेउदिळंतजुत्तिविद्धंसणिक्कपच्चलस्स पंचमंगलमहासुअक्खंधस्स, पंचज्झयणेगचूलापरिक्खित्तस्स, पवरपवयणदेवयाहिट्ठिअस्स, तिपदपरिच्छिन्नेगालावगसतक्खरपरिमाणं अणंतगमपज्जवस्थपसाहगं सव्वमहामंतपवरविज्ञाणं परमबीअभूअं “ नमो अरिहंताण " ति पढमज्झयणं अहिज्झेयव्वं तद्दिअहे अ आयंबिलेण पारेअव्वं, तहेव बिइअदिणे अणेगाइसयगुणसंपओववेयं अणंतरभणिअत्थपसाहगं अणंतसत्तेणेव कमेण दुपयपरिच्छिन्नेगालावगं पंचक्खरपरिमाणं · नमो सिद्धाणं । ति बीयमज्झयणं अहिज्झेयव्यं, तद्दिअहे अ आयंबिलेण पारेयव्वं, तहेव तइयदिणे अणेगाइसयगुणसंपओववेयं अणंतरभणिअत्थपसाहगं अणंतरुत्तेणेव कमेण तिपदपरिच्छिन्नेगालावगं सत्तक्खरपरिमाणं 'नमो आयरियाणं' ति तइयमज्झयणं आयंबिलेणं अहिज्झेयव्वं, तहेव अणंतस्त्तमत्थपसाहगं तिपयपरिच्छिन्नेगालावगं सत्तक्खरपरिमाणं 'नमो उवन्झायाणं' ति चउत्थमज्झयणं अहिज्झेयव्वं तदृियहे अ आयंबिलेण पारेयव्वं एवं - नमो लोए सव्वसाहूणं ' ति पंचमज्झयणं पंचमदिणे आयंबिलेण । तहेव तयत्थाणुगामियं एक्कारसपयपरिच्छिन्नं तिआलावगतित्तीसक्खरपरिमाणं - एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं । ' ति चूलंति, छट्ठसत्तट्ठमदिणे तेणेव कमविभागेणं आयंबिलेहिं अहिज्झेयव्वं । एवमेव पंचमंगलमहासुअक्खधं सरवन्नपयक्खरबिन्दुमत्ताविसुद्धं गुरुगुणोवयेयं गुरूवइलै कसिणमहिन्झित्ताणं तहा कायव्वं, जहापुव्वाणुपुव्वीए पच्छाणुपुव्वीए अणाणुपुव्वीए जीहाग्गे तरिज्जा, तओ तेणेवाणंतरभणियतिहिकरणमुहुत्तणखत्तजोगलग्गससिबलजंतुविरहिओगासे चेइआलगाइकमेणं अट्ठमभत्तेणं समणुजाणाविऊण गोयमा ! महया पबंधेणं सुपरिकुडं निउणं असंदिद्धं सुत्तत्थं अणेगहा सोऊण धारेयव्वं । एयाए विहीए पंचमंगलस्स णं गोयमा ! विणओवहाणं कायव्वं इत्यादि श्री महानिशीथ-पंचमाध्ययने पदानुसारिलब्धिमता श्री वज्रस्वामिना लिखितम् । " પ્રશ્ન :- હે ભગવન્! શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધનું વિનયપૂર્વક ઉપધાન તપ) કેવી વિધિવડે કરવું भे? ઉત્તર :- હે ગૌતમ! શ્રી પંચમંગલમહાશ્રુતસ્કન્ધનું વિનયપૂર્વક ઉપધાન તપ) આ નીચે કહેલ વિધિ વડે કરવું જોઈએ. વિધિની રૂપરેખા અત્યન્ત શ્રેષ્ઠ અને સુંદર તિથિ-કરણ-મુહુર્ત-નક્ષત્ર-યોગ-લગ્ન અને ચન્દ્રબળ હોય તેવે સમયે જાતિમદાદિ દોષથી રહિત બનીને શ્રદ્ધા અને સંવેગવડે અતિ તીવ્રતર મહાન અહં તુલ્ય ઉલ્લસિત શુભ અધ્યવસાય યુક્ત થઈને, ભક્તિ બહુમાનપૂર્વક આ લોક-પરલોકના પૌદગલિક સુખરૂપ નિયાણા રહિત પાંચ ઉપવાસ કરીને, જિનમદિરમાં જતુ રહિત સ્થાને ભક્તિના આવેશથી પરિપૂર્ણ અને રોમાંચિત શરીરવાળા બનીને, પ્રસન્નમુખે શાન. ઉપશાન્ત, સૌમ્ય અને સ્થિર દષ્ટિવાળા બનીને, નવનવા સંવેગ રસથી ઉછળતા અને ઉત્પન્ન થયેલા ઘણા સતત આંતરવિનાના-અચિત્ય પરમ શુભ પરિણામ વિશેષથી ઉલ્લસિત જીવ વીર્યવાળા અને તેથી પ્રતિસમય વધતા એવા પ્રમોદવડે સુવિશુદ્ધ, સુનિર્મળ, સ્થિરતર અને દઢતર અંત:કરણવાળા બનીને લિતિનિહિત એટલે પૃથ્વી પર સ્થાપન કરેલ છે સારી રીતે બે જાન જેણે તથા મસ્તક પર કરકમલવડે રચ્યો છે અંજલિપુટ જેણે. શ્રી ઋષભાદિ પ્રવરધર્મતીર્થકરોની પ્રતિમાઓ-બિંબોને વિષે નિવેશિત કર્યા છે નયન અને મન જેણે તથા એકાગ્રતાથી તદ્ગત અધ્યવસાયવાળા બનીને તથા શાસ્ત્રોક્ત ચારિત્રાદિ ગુણસંપદાઓથી યુક્ત એવા ગુરનિર્દિષ્ટ અનુષ્ઠાન કરવાને માટે બાંધ્યું છે એક લક્ષ્ય જેણે, જેમકે ગુરુના મુખમાંથી નીકળેલું વિનય બહુમાન પરિતોષાદિના ક્રમથી भेगवेगुं भने शो, संताप, द्वे, महाव्या-वेहना, घोर दु:, हरिद्र, श, रोग, संयोग, ४२१-४२११ અને ગર્ભનિવાસાદિરૂપ દુષ્ટ વ્યાપદોવડે અગાધ એવા ભીમ ભવોદધિને વિષે તરંડકભૂત નાવા તુલ્ય), સકલ AN श्री न4164न Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy