________________
૪૭૭
ઉપદેશમાળા મૂલગ કુદંડગા દામણિ, ઉસ્કૂલ ઘંટિઆઓ યા પિંડેઈ અપરિત, ચઉપયા નથિ ય પસૂવિ ૪૪૬તા
અર્થ “મૂલગ એટલે પશુઓને બાંધવાના મોટા ખીલા, કુદંડગા એટલે નાના વાછરડાને બાંધવાની ખીલીઓ જેને કેલીઓ કહે છે કે, દામગ એટલે પશુઓના રજજુમય બંધને (દામણ, મોરી, પગ બાંધવાનાં દેરડા વિગેરે ), ઉઠ્ઠલ એટલે પશુઓને ગળે બાંધવાનું દોરડું તથા પશુઓને ગળે બાંધવાની ઘંટડીઓ ઈત્યાદિ પશુને યોગ્ય એવાં ઉપકરણોને અશ્રાંતપણે એકઠાં કરે છે; પરંતુ પિતાને ઘેર તે ચતુષ્પદ એટલે ગાય, ભેંસ વિગેરે તથા પશુઓ એટલે બકરી બેકડા વિગેરે કાંઈ નથી, તો તે બધા ઉપકરણે એકઠાં કરવા વ્યર્થ છે.” ૪૪૬. તેવી જ રીતે– તહ વથપાયદંડગઉવગરણે જયણુકજજમુજજુત્તો જહાએ કિલિસ્સઈ, તું ચિય મૂઢ ન વિ કરેઈ૪૪ળા
અર્થ_“તેવી જ રીતે જે અવિવેકી પુરુષ વસ્ત્ર, પાત્ર અને દાંડે વિગેરે ઉપકરણે યતના રૂપ કાર્યને માટે મેળવવા સારું ઉદ્યમવત છતે મેળવે છે અને તેને માટે જ એટલે કલેશ સહે છે, છતાં તે યતનાને જ નિશ્ચ તે મૂર્ખ માણસ કરતો નથી, તે તે મૂખને ઉપરના પશુ બિના પશુનાં ઉપકરણે મેળવનારની જે જાણ; અર્થાત્ યાતનાને માટે જ ઉપકરણે મેળવવાની જરૂર છે, છતાં તે મેળવીને પછી યતના જ જે ન કરે તે તે ઉપકરણે એકઠાં કરવા વ્યર્થ છે.” ૪૪૭.
ગાથા ૪૪૬-નથિ અ પસુ વિ. અપરિત તે–અપરિશ્રાંતઃ સન ગાથા ૪૪૭–જસટ્ટાઈ=યસ્યાથે ફિલસઈ કરેઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org