________________
ઉપદેશમાળા અરિહંત ભગવંતે, અહિયંવ હિય વન વિ ઈહં કિંચિા વારંતિ કારવંતિ ય, ધિત્તણુ જણે બલા હલ્થ ૪૪૮ - અર્થ—“ અરિહંત ( રાગદ્વેષ રહિત) ભગવાન્ (જ્ઞાની ) મનુષ્યોને બળાત્કારે હાથે પકડીને આ સંસારમાં કાંઈ પણ (ડું પણ) તેના અહિતનું નિવારણ કરાવતા નથી. તેમજ તેના હિતને કરાવતા નથી. અર્થાત્ જેમ રાજા માણસને હાથે પકડીને બળાત્કારે પોતાની હિતકારી આજ્ઞા મનાવે-પળાવે છે અને અહિતકારી માર્ગ છેડાવે છે તેમ અરિહંત ભગવાન કરતા નથી.” ૪૪૮. ત્યારે શું કરે છે તે તે કહે છે – ઉવ.સં પુણ તે દિંતિ, જેણુ ચરણ કિત્તિનિલયાણું દેવાણ વિ હૃતિ પહુ, કિમંગ પુણ મણુઅમિત્તાણું ૪૪૯
અર્થ–“પરંતુ તેને (મનુષ્યને) ઉપદેશ–ધર્મોપદેશ આપે છે, કે જે આચરવાથી (જે ધર્મનું આચરણ કરવાથી) કીર્તિના સ્થાનરૂપ એવા દેવોને પણ તે પ્રભુ-સ્વામી થાય છે; તે પછી હે અંગ ! (હે શિષ્ય !) મનુષ્યમાત્રને સ્વામી થાય, તેમાં તે શું આશ્ચર્ય!” ૪૪૯ વરમઉડકિરીડઘરો, ચિંચઇ ચવલકુંડલાહરણો છે સક્કો હિઓએસા, એરાવણવાહણો જાએ ૪૫ના
અર્થ–“વર (પ્રધાન) છે મઉડ એટલે આગળનો ભાગ જેને એવા કિરીટ કેટ મુકુટને ધારણ કરનાર ( શ્રેષ્ઠ મુકુટને ધારણ કરનાર), બાહુરક્ષા (બાજુબંધ બેરખા) વિગેરે આભાર
થી શોભિત તથા કર્ણને વિષે ચપળ કુંડળના આભારણને ધારણ કરનાર એ શક્રેન્દ્ર હિતેપદેશથી એટલે હિતકારી જિનેશ્વરના ગાથા ૪૪૮-હિયં ચા વારિંતિ કારવિતિ યા ધિત્તણું ગાથા ૪૪૯-નિલગાઈ ગાથા ૪૫૦-ચંચઈએ=બાહુરક્ષાદ્યાભરણે હિઉવસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org