________________
૪૬૪
ઉપદેશમાળા
પણ ) ક ક્ષયાદરૂપ ગુણુને કરતા નથી-મેળવતા નથી; ન વર' કે ઉલટા તે પેાતાના આત્માને મલિન કરે છે. ૪૩૮.
ચિ વર મરણું, અવિયમન્નસિમુભયમન્નેસ દદુરન્દેવિચ્છાએ, અહિંય કેસ ચ ઉભય ૫ ૫ ૪૩૯ ૫
અ་—દર દેવની ઇચ્છામાં કેટલાએકનું મરણ જ શ્રેષ્ઠ છે, કેટલાએક પુરુષાનું જીવવુ જ શ્રેષ્ઠ છે, કેટલાએકનુ જીવિત અને મરણુ બન્ને શ્રેષ્ઠ છે, અને કેટલાએકનું' જીવિત અને મરણુ બન્ને અહિતકારક છે. આ ગાથાના સવિસ્તર ભાવાર્થ દર્દુરાંક દેવની કથાથી જાણવા. ” ૪૩૯. તે કથા નીચે પ્રમાણે—
દરાંક દેવની કથા
પ્રથમ દુરાંક દેવના પૂર્વભવનું સ્વરૂપ કહે છે...કૌશાંબી મહાપુરીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતા હતા, તે વખતે તે ગામમાં એક સેહુક નામના દરિદ્રી બ્રાહ્મણ રહેતા હતા. તેની સ્ત્રી ગર્ભાવતી થઈ. જ્યારે તેના પ્રસૂતિસમય નજીક આવ્યું. ત્યારે તેણે પેાતાના પતિને કહ્યું કે મારા પ્રસૂતિકાળ સમીપ આવ્યેા છે, માટે મને ઘી, ગાળ વિગેરે લાવી આપા ’ ત્યારે સેડુક ખેલ્યા કે-મારી પાસે એવી કાઈ પણ જાતની કળા નથી, તેથી દ્રવ્ય વિના ધી ગાળ કાંથી લાવુ? તે સાંભળીને તે ખેલી કે - જો કાંઈ પણ કળા ન હેાય તાપણુ ઉદ્યમ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. કહ્યુ` છે કેપ્રાણિનામન્તરસ્થાયી, ન ઘાલયસમા રિપુ:। ન હુઘમસમ મિત્ર, યં કૃત્વા નાવસીદિન ! “ પ્રાણીઓના પાતાના અન્તઃકરણમાં રહેલા આળસ જેવા ખીને કેાઈ શત્રુ નથી, અને ઉદ્યગ સમાન બીજો કેાઈ મિત્ર નથી, કે જે ( ઉદ્યમ ) કરવાથી પ્રાણી કઢિ પણ સીટ્ઠાતા નથી-ખેદ પામતા નથી. ”
આ પ્રમાણે પેાતાની સ્ત્રીનું વાકય સાંભળીને તે સેડુકે એક
ગાથા ૪૩૯–કેસિંચિ
Jain Education International
।
For Private & Personal Use Only
www.jainelibrary.org