SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૪૫૯ રક્ષા રૂપ ચારિત્ર) રહિત તપનું આચરણ કરે છે–તે પુરુષાના એ સર્વે મેાક્ષનાં સાધના નિરર્થક છે-નિષ્ફળ છે.” ૪૨૫. જહા ખરા ચદણુભારવાહી, ભારસ ભાગી ન હુ ચંદણુસ્સે । એવ ખુ નાણી ચરણેણ હીણા, નાણુસ ભાગી ન હુ સુગ્ગએ ૫૪૨૬૫ અર્થ --“ જેમ ચંદનના ભારને વહન કરનાર ખર (ગધેડા ) કેવળ ભારના જ ભાગી થાય છે, પણ ચંદનના સુગંધના ભાગી થતા નથી, તે જ રીતે નિશ્ચે ચારિત્રે કરીને હીન એવા જ્ઞાની પણ કેવળ જ્ઞાનના જ ભાગી થાય છે, પણ માક્ષરૂપ સુગતિના એટલે જ્ઞાનના પરિમલના ભાગી થતા નથી. માટે ક્રિયા સહિત જ્ઞાન હાય તા જ તે શ્રેષ્ઠ છે.” ૪૨૬. સંપાગડડિસેવી, કાએસ વએતુ જે ન ઉજ્જમઈ પવયણપાડણપરમા, સમ્મત્ત કામલ તસ્સ ૫૪૨ણા અથ પ્રગટપણે ( લેાક સમક્ષ ) પ્રતિકૂલ ( નિષિદ્ધ ) આચરણને આચરનાર એવા જે પુરુષ છ જીવનિકાયના પાલનને વિષે અને પાંચ મહાવ્રતના રક્ષણને વિષે ઉદ્યમ કરતા નથી-પ્રમાદનું જ સેવન કરે છે, તથા જે પ્રવચન (જિનશાસન )નું પાતન ( લઘુતા ) કરવામાં તત્પર છે, તેનું સમ્યકવ કામળ એટલે અસાર જાણવુ'; અર્થાત્ તેને મિથ્યાત્વ જ વર્તે છે એમ જાણવુ.” ૪૨૭, ચરણકરણરિહીણા, જઇ વિ તવ ચરઇ સુઠ્ઠું સ્મઇગુરુએ સા તિલ્લ વ કિષ્ણુતા, કસિય મુદ્દો મુર્ણયવ્વા ૫૪૨૮ાા અ− ચરણ એટલે મહાવ્રતાદિકનું આચરણ અને કરણ એટલે આહારશુદ્ધિ વિગેરે તેણે કરીને હીન એવા કેાઈ પુરુષ જોકે સારી રીતે ઘણું માટું તપ કરે છે, પરંતુ તેને આદશે' કરીને 66 ગાથા ૪૨૭–જો ઉન ઉજ્જમઈ ! સ પાગડ=સ પ્રકટ ગાથા ૪૨૮-જયહ વિ । ગણ્યં । ખુદ્દો । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy