SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ ઉપદેશમાળા અર્થ–“રસ, ઋદ્ધિ અને સાતારૂપી ત્રણ ગારવને વિષે પ્રતિબદ્ધ થયેલા (આસક્ત થયેલા) અને સંયમ કરણના (છ જીવ નિકાયની રક્ષા કરવાના) ઉદ્યમને વિષે શિથિલ થયેલા સાધુઓ ગણ (ગચ્છ) થી બહાર નીકળીને પ્રમાદરૂપી અરણ્યમાં વેચ્છાએ વિહાર કરે છે ભ્રમણ કરે છે.” ૪૨૨. નાણાહિઓ વરતર, હીણે વિ હું પયણું પભાવંતે ન ય દુક્કરે કરતે, સુશ્રુવિ અપાગમ પુરિસે કરવા અર્થ–“ચારિત્રકિયાએ હીન છતે પણ નિશે જિનશાસનની પ્રભાવના કરનાર એ જ્ઞાનાધિક (જ્ઞાનવડે પૂર્ણ જ્ઞાની) પુરુષ શ્રેષ્ઠ છે, પણ સારી રીતે માસક્ષપણાદિક દુષ્કર તપસ્યા કરતા છતાં પણ અ૫કૃત પુરુષ શ્રેષ્ઠ નથી, અર્થાત્ ક્રિયાવાન છતાં પણ જ્ઞાનહીન પુરુષ શ્રેષ્ઠ નથી.” ૪૨૩. નાણાહિયમ્સ નાણું, પુજઈ નાણુ પવત્તએ ચરણું જસ્સ પણ દુદ્દઈ પિ, નથિ તરસ પુજજએ કાઈ ૪૨૪ અર્થ–“જ્ઞાનાધિક (જ્ઞાનથી પૂર્ણ) પુરુષનું જ્ઞાન પૂજાય છે, કેમકે જ્ઞાનથી ચરણ (ચારિત્ર) પ્રવર્તે છે; પરંતુ જે પુરુષને જ્ઞાન અને ચારિત્ર એ બેમાંથી એક પણ નથી તે પુરુષનું શું પૂજાય? શું પૂજવા. યંગ્ય હોય? કોઈ પણ પૂજવા ગ્ય ન હોય.” નાણું ચરિત્તહીણું લિંગગહણં ચ દંસણુવિહીણું સંજમહીણું ચ તવં, જે ચરઈ નિરWયં તસ્સ કરદા અર્થ “જે પુરુષ ચારિત્ર ( ક્રિયા) રહિત જ્ઞાનનું આચરણ કરે છે, જે પુરુષ દર્શન (સમ્યકત્વ) રહિત લિંગ (મુનિષ)નું ગ્રહણ (ધારણ) કરે છે, અને જે પુરુષ સંયમ (છ જીવ નિકાયની ગાથા ૪૨૪-પૂજજઈ પબત્તઈ ! દુહણપર્ક | તસ પૂઈ જજએ કાઉં! પૂજજઈ કાઈ ! ગાથા ૪૨ –સંજમવિહીણું , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy