________________
ઉપદેશમાળા
૪પ૭ ચક્ષુમાત્રે કરીને (નેત્રથી જેવા માગું કરીને) અનુસરેલાં એટલે પિતે જ પિતાની મેળે (ગુરુનો વિનય કર્યા વિના) શીખેલાં જેવામાં આવતાં નથી અર્થાત્ પિતાની મેળે શીખેલાં તે લૌકિક શા પણ શેભા પામતાં નથી, તો પછી લોકોત્તર શાસ્ત્રોને માટે તે શું કહેવું ! ૪૧લ્લા જહ ઉજજમિઉ જાણુઈ, નાણી તવ સંજમે ઉવાયવિઊ તહ ચરકુમિત્તદરિસણુ, સામાયારી ન યાણુતિ ૪૨૦
અર્થ– “જેવી રીતે ઉપાયને જાણનાર જ્ઞાની તપ અને સંયમને વિષે ઉદ્યમ કરવાનું જાણે છે, એટલે જ્ઞાની પુરુષ સિદ્ધાન્તને જ્ઞાને કરીને જેવી રીતે ઉદ્યમ કરે છે, તેવી રીતે ચક્ષુમાત્રના દર્શનવડે કરીને એટલે ક્રિયાનુષ્ઠાનાદિક કરનારા એવા બીજાની સમીપે રહીને માત્ર જોવાથી (સામાચારી) શુદ્ધ આચાર જાણતા નથી. અર્થાત પોતાના જ્ઞાનથી જેવું જણાય છે તેવું બીજાને કરતાં જોવા માત્રથી જણાતું નથી.” ૪૨૦. સિપાણિ ય સત્કાણિ ય, જાણું તો વિ ન ય શું જઈ જે ૯ ! તેસિં ફલં ન ભુજઈ, ઇઅ અજયંને જઈનાણી પરના
અર્થ–“શિ (ચિત્રકર્મ વિગેરે) અને વ્યાકરણાદિક શાસ્ત્રોને જાણ છતા પણ જે પુરુષ તેની યોજના નથી કરતે એટલે તે તે ક્રિયાઓની પ્રવૃત્તિ નથી કરતા, તે પુરુષ તે શિલ્પાદિકથી થનારા ધનલાભાદિક ફળને ભગવતે-પામતું નથી. તે જ પ્રમાણે સંયમમાં થતના (ઉદ્યમ) નહી કરનારા જ્ઞાનવાન એ યતિ (સાધુ) પણ મેક્ષરૂપ ફળને પામતો નથી.” ૪૨૧ ગારવતિયપાંડબદ્ધા, સંજમકરણુજજમંમિ સીમંતા ! નિમ્નકૂણ ગણાઓ, હિંડંતિ પમાયરનંમિ પરરા ગાથા ૪૨૦ ઉજજમિ-ઉદ્યમ કતું ઉપાયવિતા અવાયવિઊ . ગાથા ૪૨૧-વિ ય ન જુ જઈ જયંતિ ઇય યજયંતિ | ગાથા ૪૨૨–સીયતા ઘરાઓ રમિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org