SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૪૧ અ– રસગારવને વિષે શુદ્ધ (લાલુપ) થયેલે! મનુષ્ય (સાધુ) ભિક્ષાને માટે ક્રૂરતાં જેવા પ્રાપ્ત થયા તેવા અરસ ( રસ રહિત ), વિરસ ( જીણુ થયેલેા) અને વાલ વિગેરે રૂક્ષ ( લુખે ) આહાર ખાવાને ઇચ્છતા નથી; અને સ્નિગ્ધ (સ્નેહવાળા) એટલે ઘણા ઘીવાળા તથા પેશલ (પુષ્ટિ કરનારા ) આહારને માગે છે-ઇછે છે તેવા સાધુને રસગારવ એટલે જિલ્લાના રસના ગારવમાં ગૃદ્ધ જાણવા. આ રસગારવાનું સ્વરૂપ જાણવું....” ૩૨૫. હવે સાતાગારવ કહે છે સુસૢસઇ સરીર, સયાસવાહણાપસંગપરે!! સાયાગારથગુરુઓ, દુખ્ખું ન દેઈ અખાણી | ૩૨૬ ॥ અથ— પાતાના દેહની શૃશ્રષા ( સ્નાનાદિકવડે શાલા ) કરનાર તથા કામળ શયન ( શય્યા ) અને ાસન ( પાદ્યપીઠ ) વિગેરેની કારણ વિના વાહના (સેવા)ની ભાગવવાની આસક્તિમાં તત્પર એવા સાતાગારવવડે ગુરુ (ભારે) થયેલા મનુષ્ય (સાધુ ) પોતાના આત્મા દુઃખને આપતા નથી, એટલે પેાતાના આત્માને દુઃખ દેતા નથી.” તે સાતાગારવ જાણવા. ૩૨૬. હવે ઇન્દ્રિય દ્વાર કહે છે તવકુલચ્છાયાભસે, પોંડિચ્ચક્સ! અણુપહેા ! વસણાણિ રણમુહાણિ ય, ઘદિયવસા અહતિ ાકરા અથ ખાર પ્રકારનું તપ, કુળ ને પિતૃપક્ષ અને છાયા તે પેાતાના શરીરની ઘેાભા એ ત્રણેના ભ્રંશ ( નાશ), પાંડિત્ય (ચાતુય )ની ફ્ેસણા તે મલિનતા, અનિષ્ટ પથ (મહા સ ́સારમાર્ગ)ની વૃદ્ધિ, અનેક પ્રકારની આપત્તિ, મરણ વિગેરે વ્યસન ગાથા ૩૨૬-સુસ્સાઇ। દુખનઈ : ગાથા ૩૨૭-૫ ડિચફ સણા પાંડિત્યમલિનતા । વસગ્ગા - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy