SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમેળા જહજહ બહુસુઓ સમ્મઓ અ, સીસગણુસંપરિવુડો આ અવિણિછિએ અસમએ, તહ તહ સિદ્ધતપડિણીઓt૩૨૩ અર્થ—“જેમ જેમ બહુત (ઘણું મૃત જેણે સાંભળ્યું છે એવે અથવા જેણે ઘણું તને અભ્યાસ કર્યો છે એવો) થયે, તથા ઘણા (અજ્ઞાની) લોકોને સંમત (ઈસ્ટ) થયે; વળી શિષ્યના સમૂહવડે (ઘણા પરિવારવડે) પરિવૃત થયે, તે પણ જો તે સમય (સિદ્ધાન્તોમાં અનિશ્ચિત (રહસ્યના જ્ઞાનરહિત) એટલે અનુભવરહિત હોય, તે તેમ તેમ તેને સિદ્ધાન્તના પ્રત્યેનીક (શત્રુ) જાણ; અર્થાત્ તત્ત્વને જાણનાર છેડા શ્રુતવાળ હોય તે પણ તે મેક્ષમાર્ગને આરાધક છે, પણ બહુશ્રુત છતાં તવ જાણ ન હોય તે તે મોક્ષમાગને આરાધક નથી પણ વિરાધક , એમ જાણવું.”૩૨૩. હવે દ્વિગારવ વિષે કહે છે --- પવરાઈ વચ્છપાયાસણો વગરણાઈ એસ વિભવો મે. અવિય મહાજણનેયા, અહંતિ અહ ઈગારવિઓ ૩ર૪ અર્થ–“આ પ્રવર (પ્રધાન) એવાં વસ્ત્રો, પાત્રો, આસને અને ઉપકરણે વિગેરે માટે વિભવ (વૈભવ) છે. (અપિચફરીના અથવા સમુચ્ચયના અર્થમાં છે.) વળી હું મહાજન એટલે પ્રધાનજનને વિષે નેતા (નાયક) છું. મહાજનને આગેવાન છું એમ વિચારનાર ત્રાદ્ધિગારવવાળ કહેવાય છે, અથવા અપ્રાપ્ય ( નહીં પ્રાપ્ત થયેલી) ઋદ્ધિની વાંછા કરનાર પણ દ્વિગારવવાળે કહેવાય છે.” ૩૨૪. હવે રસગારવ કહે છે – અરસ વિરસે લૂહું જહોવવત્ન ચ નિછિએ ભુત્ત નિદ્રાણિ પેલાણિ ય, મગ્નઈ સગારવે ગિદ્ધો છે. ૩રપ છે ગાથા કર-વિહે ! અવિઅ-અપિચ ! દહ વૃંગારાઓ * ગાથા ૩૨પ-નિજ છએ. જુત્ત: ભૂકં=લૂક્ષ-રૂક્ષ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy