________________
૩૭૮
ઉપદેશમાળા
થોડી વારે ફરીથી નવી રસાઈ બનાવીને તે જ પ્રમાણે બોલાવવા આવી. તે વખત પણ જમવા ન ઉઠયા. એવી રીતે ત્રીજી વાર પણ ખેલાવવા આવી, અને ખાલી કે “હે પ્રાણનાથ ! સધ્યાસમય થવા આવ્યા છે, આપ જમેલા ન હેાવાથી હું પણ ભૂખી જ રહી છુ.” ત્યારે ન દિષણ આલ્યા કે “ હૈ સુંદર નેત્રવાળી ! દશમાને પ્રતિમાધ પમાડવા વિના ભાજન કરવાથી મારા નિયમના ભંગ થાય છે, તેથી હુ· શી રીતે આવી શકું ? ” તે સાંભળી તે હાસ્યથી ખાલી કે “જો આજે દશમા કોઈ આધ પામતા ન હાય તા તેને સ્થાને તમે થાઆ.” એ પ્રમાણે વૈશ્યાનું વાય સાંભળીને પેાતાના ભાગકના ક્ષય થયેલા જાણી તરત જ ઉભા થઈ તેણે રાખી મૂકેલા પેાતાના તિવેષ ધારણ કરી તે વેશ્યાને ધર્મલાભ આપ્યા. તે વખતે વેશ્યા એટલી કે હે સ્વામી! મેં
તા હાસ્યથી કહ્યું હતું; માટે મને એટલી મૂકીને તમે કેમ જાએ છે. ? ” નંદિષેણે કહ્યું કે “ તારે ને મારે એટલા જ સબધ હતા.” એમ કહીને શ્રી મહાવીરસ્વામીની સમીપે આવી તેમણે ફરીથી ચારિત્ર ગ્રહણુ કર્યું”. પછી શુદ્ધ નિરતિચાર ચારિત્રનુ પ્રતિપાલન કરી, છેવટે અનશન ગ્રહણ કરી મૃત્યુ પામીને દેવલાકે ગયા.
આ પ્રમાણે તે નદિષણ મુનિ દશપૂર્વ ધારી હતા, તેમ જ દેશનાની અપૂર્વ લબ્ધિવાળા હતા; તાપણ તે નિકાચિત કર્માંના ભાગ થકી મૂકાયા નહીં, તે બીજાની શી વાત કરવી? માટે કુમના વિશ્વાસ કરવા નહી..
કલુસીકએ આ કિટ્ટીક અ, ખયરીકએ લિણિઆ અ ! કમ્મુહિ` એસ જીવેા, નાણ વિ મુજ્જઈ જેણ ૫૨૪૯ના “ જે કારણ માટે આ જીવ જ્ઞાનાવરણાદિક આઠ કર્માએ ( ક રૂપી ધૂળવડે) કરીને જેમ ધૂળથી વ્યાપ્ત થયેલું
ગાથા ૨૪૯-ખઉરીકઆય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org