________________
ઉપદેશમાળા
૩૭૯
જળ પકિલ ( કાદવવાળું ટાળું) થાય છે તેમ કલુષિત કરાયેલા છે, લાઢાને જેમ કાટ વળે તેમ કિટ્ટીકુત-કાટવાળા કરાયા છે, જેમ જેના રસ ( સ્વાદ ) નાશ પામ્યા છે એવા માદક જુદા સ્વભાવને પામે ( ગંધાઈ જાય ) તેમ આ જીવ પણ જુદા (જ્ઞાનાદિક રહિત ) સ્વભાવન પામ્યા છે; વળી આ જીવ કવડે મિલન કરાયેા છે, એટલે જેમ વસ્ત્ર મેળવાળું ( મલિન ) થાય છે તેમ આ જીવ પણ મેલેા કરાયા છે. એ પ્રમાણે હાવાથી આ જીવ જાણતાં છતાં પણ માહ પામે છે–મૂઢ બને છે. ( તે સર્વ નિકાચિત કર્મના જ દોષ છે. ) ” ૨૪૯. કમ્મહિ. વજસારાવમેહિ, જઉનંદા વિ ડિટ્ટો । સુબહું પિ વિસૂરતા, ન ઉરઇ અપ્પપ્સમ કાઉ ગારખના
અર્થ... યદુનંદન (શ્રીકૃષ્ણ ) પ્રતિબુદ્ધ એટલે જ્ઞાયિક સમ્યક્ત્વે કરીને જાગૃત છતાં પણુ તથા ઘણા પશ્ચાત્તાપ કરતાં છતાં પણ વજ્રસારની ઉપમાવાળાં [ વાસાર જેવા અતિ કઠણુ નિકાચિત ] કર્માએ કરીને હું કર્મોને લીધે આત્મશ્ચમ એટલે આત્માને હિતના કારણ એવા ક્રિયાનુષ્ઠાનાદક કરવાને શક્તિમાન થયા નહી.” ૨૫૦.
વાસસહસ્સ પિ જઈ કાઉણ સયમ સુવિઉલપિ અંતે કલિંઝ્રભાવે, ન વિસુઝ ક’ડરીઉત્ત્વ ાપા
અ-“ ક`ડરીકની જેમ ( તેણે ઘણાં વર્ષ તપસ્યા કરી તાપણુ અંતે કલષ્ટ પરિણામણી નરકે ગયા) કાઈ પણ યતિ હજાર વર્ષ સુધી પણ અતિ વિપુલ સ`યમ ( ચારિત્ર ) કરીને ( પાળીને ) પણ જો કદાચ અંતે ક્લિષ્ટભાવ ( અશુભ પરિણામ ) થાય તે તે વિશુદ્ધ થતા નથી. અર્થાત્ તે ક ક્ષય કરી શકતા નથી, અને દ્રુતિને પામે છે.” ૨૫.
*
ગાથા ૨૫૦-વસુર`તા = પશ્ચાત્તાપ કુન—તર શશાંક ગાથા ૨૫-જઈ । વિસુઝઈ । કડીયન્ન ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org