SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદંશ માળા અર્થાત્ છઘથે કહેલા છેવાથી અસંબદ્ધ અર્થવાળા કુસમયકુશાને વિષે રક્ત આસક્ત થતો નથી.” ૨૩. દઠ્ઠણ કુલિંગીણું, તસથાવરભૂયણું વિવિહં ધમ્માઓ ન ચાલિજજાઈ. દેહિ, સઇદએહિં પિ ર૩રા અર્થ—“કુત્સિત લિંગઘારી બૌદ્ધાદિકના સ્વયંપાકાદિકમાં વિવિધ પ્રકારે ત્રસ [ ઢીંદ્રિય વિગેરે ] અને સ્થાવર (પૃથિખ્યાદિક ) પ્રાણીઓનું મર્દન [ વિનાશ ] થતું જોઈને શ્રાવક ઈન્દ્ર સહિત દેવતાઓથી પણ જિનભાષત ધર્મ થકી ચલાયમાન થતા નથી.” ૨૩૨ વંદઈ પડિપુછઇ, પજજુ સેઇ સાહૂણ સયમેવા પઢઇ સુણઈ ગુણઈ અ, જણસ ધમૅ પરિકહેઈ પર ૩૩ અર્થ–“શ્રાવક નિરંતર મુક્તિમાર્ગના સાધક એવા સાધુઓને વંદના કરે છે, તેમને પોતાનો સંદેહ પૂછે છે, અને તેમની પણું પાસના [ સેવા ] કરે છે. વળી તે સુશ્રાવક ધર્મશાસ્ત્રમાણે છે, તે જિનભાષિત ધર્મને અર્થથી શ્રવણ કરે છે, અને ભણેલાને અર્થથી વિચાર કરે છે. તથા અજ્ઞાન જનોને તે ધર્મનું કથન કરે છે. અર્થાત્ પિતાની બુદ્ધિ પ્રમાણે બીજાઓને બેધ પમાડે છે.” ૨૩૩. દઢસીલવયનિયમ, પિસહ આવરસે અકખલએ ! મહમજજયંસંપચવિહબહુબી ફલેસ પડિક તે પર૩૪ અર્થ-“શીલ તે સદાચાર અને વ્રત તે અણુવ્રતે તેને ગાથા ૨૩૦–થઈથુઈ ગાથા ૨ ૧ દેવ પુણું વાહિયથેગ્સ કુસમએસુ કુશાશ્વેષ ગાથા ૨૩૩-સાહણે ગુણઈ જણસ્સ ! ગાથા ૨૩૪-બહુવિહ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy