SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬. ઉપદેશમાળા પંચેવ ઉબિઉનું, પંચેય રખિઉણ ભાવેણું કમ્મરવિખ્યમુક્કા, સિદ્ધિગઈમyત્તર પત્તા ર૧ળા અર્થ–“હિંસાદિક પાંચ પદને (પાંચ આસાને) ત્યાગ કરીને તથા અહિંસાદિક પાંચ મહાવ્રતનું ભાવવડે એટલે આત્માના શુદ્ધ પરિણામવડે રક્ષણ કરીને (પાળીને) જ્ઞાનાવરણાદિક કર્મરૂપી રજ-મલથી મુક્ત થયેલા એટલે આઠ કર્મ રૂપી રમલના નાશથી જેમને નિર્મળ આત્મભાવ પ્રાપ્ત થયા છે એવા અનેક પ્રાણીઓ સર્વોત્કૃષ્ટ સિદ્ધિગતિએ પામ્યા છે. માટે હિંસાદિકનો ત્યાગ અને અહિંસાદિકનું પાલન એ જ સિદ્ધિગતિનું કારણ છે.” ૨૧૭. નાણે દંસણચરણે, તવસંયમ સમિUગુત્તિપત્તેિ ! દમઉસ્સગ્ગવવાઓ, દવાઈઅભિગૃહે ચેવ ર૧૮ સદદણાયરણુએ, નિચ્ચે ઉજજુત્ત એસણાઈઠિઓ . તસ્ય ભવો અહિતરણું, પત્રજજાએ ય જમતુ ર૧૯ાા યુગ્મા અર્થ–સમ્યફ અબાધ રૂપ જ્ઞાનને વિષે, તત્વ શ્રદ્ધાનરૂપ દશનને વિષે, આશ્રવને નિરોધ કરવા રૂપ ચારિત્રને વિષે, બાર પ્રકારના તપને વિષે, સત્તર પ્રકારના સંયમને વિષે, સમ્યક પ્રવૃત્તિ રૂપ ઈર્ષા સમિતિ વિગેરે પાંચ સમિતિને વિષે, નિવૃત્તિરૂપ મને ગુપ્તિને વિગેરે ત્રણ ગુપ્તિને વિષે, પાપક્રિયાની નિવૃત્તિ કરનાર દશ પ્રકારના પ્રાયશ્ચિત્તને વિષે, પાંચ ઇન્દ્રિઓના દમનને વિષે, શુદ્ધમાર્ગના આચરણ રૂપ ઉસને વિષે, રોગાદિક કારણે નિષિદ્ધ વસ્તુનું ગ્રહણ કરવારૂપ અપવાદને વિષે, દ્રથાદિક એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ચાર પ્રકારના અભિગ્રહને વિષે તથા શ્રદ્ધા પૂર્વક આચરણને વિષે અર્થાત્ પૂર્વોક્ત પદાર્થોમાં શ્રદ્ધાપૂર્વક આચરણ કરવાથી–કેમકે શ્રદ્ધારહિત ધર્માચરણ મોક્ષને સાધનારું થતું નથી.” કહ્યું છે કે – ગાથા ૨૧૮-દમકરસગુવેવાઈ ! ગાથા ૨૧૯-ઉજા | દ8 તને વિગર પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy