________________
ઉપદેશમાળા
૩૫૫ એવં તુ પંચહિં આવેહિં રય માયણિત્ત અણુસમયે ! ચઉગઈદુહપેરત અણુપરિયન્ટંતિ સંસારે છે ૨૧૪
અર્થ-“વળી એ પ્રમાણે પાંચ ઇંદ્રિવડે અથવા પ્રાણાતિપાતાદિક પાંચ આસ્રવ વડે કરીને પ્રતિસમયે (ક્ષણે ક્ષણે) પાપકર્મ રૂ૫ રજને ગ્રહણ કરીને (આ જીવ) નરકાદિક ચારે ગતિનાં દુઓના પર્યત સુધી (છેડા સુધી) આ સંસારમાં ભટકે છે.” ૨૧૪. સશ્વગઈકનંદે, કાહૂતિ અતએ અકયપુન્ના જે ય ન સુણતિ ધર્મો, સોઉણય જે પમાયતિ ર૧પા
અર્થ–“વળી જેઓએ પુણ્ય કર્યું નથી એવા જે મનુષ્ય, દુર્ગતિમાં પડતા પ્રાણુને ધારણ કરનાર શ્રીજિનપ્રરૂપિત ધર્મનું શ્રવણ કરતા નથી, અને સાંભળીને પણ જેઓ મદ્યાદિક (મ, વિષય, કષાય, નિદ્રા ને વિકથારૂ૫) પ્રમાદનું આચરણ કરે છે તેઓ આ અનન્ત સંસારમાં સર્વ ગતિઓને વિશે ભ્રમણ કરે છે, અર્થાત્ અનંતીવાર ચતુર્ગતિમાં પરિભ્રમણ કરે છે.” ૨૧૫. અણુસિઠ ય બહુવિહં, મિચ્છદિઠ્ઠી ય જે નરા અહમા ! બનિકાઇકમ્મા, સુણુતિ ધર્મો ન ય કરંતિ ર૧દ્દા
અર્થ—“મિચ્છાદષ્ટિ એટલે સમ્યકજ્ઞાન રહિત અને અધમ તથા જેઓએ નિકાચિત્ત એટલે ઉદ્વતનાદિક કારણોમાંથી કઈ પણ કરણુવડે ક્ષીણ ન થાય એવાં જ્ઞાનાવરણીયાદિક કર્મો બાંધેલાં છે એવા જે મનુષ્યો છે તેઓ કદાચ ઘણે પ્રકારે ધર્મોપદેશાદિકવડે સ્વજનેએ પ્રેર્યા હોય તે ધર્મનું શ્રવણ કરે છે, પરંતુ સમ્યફ રીતે તે ધર્મનું આચરણ કરતા નથી. માટે લઘુકમીઓને જ આ ધર્મ સુપ્રાપ્ય છે, સહેજે પ્રાપ્ત થઈ શકે છે.” ૨૧૬.
ગાથા ૨૧૪ પરંત–પર્યત ગાથા ૨૧પ-પખંદે–પ્રપદા પરાવર્તરૂપાઃ અણુતએ=અતિરહિતેકર્થાત સંસારે ગાથા ૨૧ કરિંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org