________________
૩૫૭
ઉપદેશમાળા ક્રિયાશૂન્ય છે ભાવ, ભાવશૂન્યય યા ક્રિયા છે અનરતર દષ્ટ, ભાનુખદ્યોતયોરિવ છે
કિયારહિત પુરુષનો ભાવ અને ભાવરહિત પુરુષની ક્રિયા, એ બન્નેમાં સૂર્ય અને ખદ્યોત (પતંગ) ને જેટલું અન્તર જોયેલું છે, અર્થાત્ તેટલું અંતર છે. ક્રિયાશૂન્ય ભાવ સૂર્ય જેવો છે અને ભાવશૂન્ય ક્રિયા ખજુઆ જેવી છે.”
માટે તે સર્વને વિષે (સંયમને વિષે) શ્રદ્ધાપૂર્વક આચરણ કરવામાં નિરંતર ઉદ્યમવાળા અને એષણ એટલે બેંતાલીશ દોષ રહિત એવા આહારની શુદ્ધિમાં રહેલા એવા સાધુને પ્રવજ્યા ભવસાગરનું તારણ થાય છે (અર્થાત્ તે સાધુ ભવસાગર તરે છે), અને તેની જ દીક્ષા અને મનુષ્યજન્મ સફળ છે. એવા ગુણેથી રહિત મનુષ્યની દીક્ષા તથા જન્મ અને નિરર્થક છે.” ૨૧૨–૨૧૯. જે ઘરસરણપસત્તા, છકકાયરિફ સકિંચણ અજયા ! નવરં મુત્તણુ ઘર, ઘરસંકમણું કર્યું તેહિં પરચો
અર્થ–“જે યતિઓ ગૃહ (ઉપાશ્રયદિક ) ને સજજ કરવામાં આસક્ત છે, છકાય જીવના શત્રુ છે, એટલે પૃથિવ્યાદિક છે કાયના વિરાધક છે; દ્રવ્યાદિકના પરિગ્રહ સહિત છે, તથા વચન અને કાયાના વેગનું સંયમ કરતા નથી તેઓએ કેવળ પૂર્વનું ઘર મૂકીને સાધુવેષના મિષથી ગૃહસક્રમણ એટલે નવા ઘરને વિષે પ્રવેશ જ કર્યો છે એમ જાણવું, બીજું કાંઈ કર્યું નથી.” ૨૨૦ ઉદ્ભુત્તમાયર તે વધઈ કર્મ સચિકણું છે ! સંસારં ચ વિદ્ગઈ, માયામ ચ કુવઈ ય ારરવા
અર્થ–“આ જીવ ઉસૂત્ર (સૂત્રવિરુદ્ધ) આચરણ કરતે તો અત્યંત ચિકણું કર્મ બાંધે છે. એટલે અતિ ગાઢ નિકાચિત એવાં
ગાથા ૨૨-સકિચણ અસંજયા ! અજયા=અસંતા–અસંવૃતમનોવાકુકાયેગા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org