________________
ઉપદેશમાળા
-
૩પ૩
અર્થ–“વળી જીવિત સંધ્યાકાળના રાતા પીળા રંગની તથા જળના બુબુદ્દ (પરપોટા) ની ઉપમાવાળું [ ક્ષણિક ] છે, તેમજ (દર્ભને અગ્રભાગ પર રહેલા) જળના બિંદુની જેવું ચંચળ છે; તથા યુવાવસ્થા નદીના વેગ જેવી [ થોડો કાળ રહેવાવાળી ] છે; તે પણ તે પાપી જીવ! તે સર્વ જાણતાં છતાં તું કેમ પ્રતિબોધ પામતું નથી ?” ૨૦૮. જે જે નજ જઈ અસુઈ, જિજજ જઈ, કુછણિજ મેયંતિ તં મગ્નઈ અંગ, નવરામણું ગુત્થ પડિકૂલે તાર ૦૯
અર્થ–“જે જે અંગ અશુચિ જણાય છે, જે અંગ જેવાથી લજજા આવે છે, અને જે અંગ જુગુપ્સા કરવા લાયક છે એવા સ્ત્રીઓના જઘન વિગેરે-તે તે અંગેની મૂઢ પુરુષ અભિલાષા કરે છે. તે માત્ર પ્રતિકૂળ [ શત્રુરૂપ ] એવા કામદેવના કારણને લીધે જ છે; અર્થાત કામદેવના વશથી જ જીવ સિંઘ એવા સ્ત્રીના અંગને પણ અતિ રમણીય માને છે.” ૨૦૯.
સવગહાણું પભ, મહાગહો સવ્વદોસપાયઢી ! કામગહો દુરપા, જેણભિભૂયં જગં સર્વ પર૧ના
અર્થ “સર્વ ગ્રહનું (ઉમાદોનું) ઉત્પત્તિસ્થાન, મહાગ્રહ (મોટા ઉમાદરૂ૫) અને પરસ્ત્રીગમનાદિક સવ દોષને પ્રવર્તાવનાર કામદેવરૂપી ગ્રહ એટલે કામથી ઉત્પન્ન થયેલો ચિત્તભ્રમ મહાદુષ્ટ છે કે જેણે આ આખું જગત પરાભવ પમાડ્યું છે–પિતાને વશ હ્યું છે. માટે કામગ્રહ જ ત્યાજ્ય (મહાકણે તજી શકાય તે) છે.” ૨૧૦.
ગાથા ૨૦૯-કુછણિય | મગઈ = મા ગતિ-અભિલપતિ અણું ગુચ્છમણું ગચ્છ == અનSત્રનગઃ કામદેવઃ |
ગાથા ર ! –પાય–પ્રવક: ! જેણુભૂિયયેનાભિભૂત પરાભૂત કામગહ (
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org