SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ૨૭૧ અહ જીવિઅં નિતિઈ, હંસૂણુ ય સંજમં ભલું ચિઈ ! જીવો પમાયબહુલો, પરિભમઇ જેણ સંસારે ૫ ૧૩૫ છે અર્થ–“અથ એટલે કષાયનાં ફળ કહ્યાંથી અનંતર પ્રમાદનાં ફળ કહે છે–પ્રમાદ બહુલ એટલે બહુ પ્રમાદવાળા (પ્રમાદપરવશ) સંસારી જીવ સંયમરૂપી જીવિતને હણે છે અને સંયમને હણીને પાપકર્મરૂપ મળને પુષ્ટ કરે છે, જેણે કરીને તે સંસારમાં પરિભ્રમણ કરે છે.” ૧૩૫ તેથી પ્રમાદને પરિહરવા-ત્યજવા. અહીં સંયમના–પાંચ આસવને ત્યાગ, પાંચ ઈદ્રિયોનો નિગ્રહ, ચાર કષાયનો જય અને ત્રણદંડની વિરતિરૂપ સત્તરભેદ સમજવા. અક્કોસણ તજજણ તાડણ, અવમાણ હીલણ અા મુણિણ મુણિયપરભવા, દઢપહારિશ્વ વિસયંતિા ૧૩૬ છે અર્થ – “જેમણે અગ્રતન–પરભવનું સ્વરૂપ જાણ્યું છે એવા મુનિઓ આક્રોશ, તર્જને તાડના, અપમાન અને હિલ વિગેરે દઢપ્રહારીની જેમ સહન કરે છે.” ૧૩૬. જેમ દઢપ્રહારીએ સહન કર્યું તેમ અન્ય બીજાઓએ પણ સહન કરવું આક્રોશ તે શ્રાપ દે, તર્જન તે ભ્રકુદિ ભેગાદિ વડે નિર્ભસના કરવી, તાડન તે લાકડી વિગેરેથી કુટવા, અપમાન તે અનાદર અને હાલના તે જાત્યાદિનું ઉદ્દઘાટન કરીને નિંદવાએ પ્રમાણે સમજવું. અર્થાત્ એ સર્વ સહન કરવું એ આ ગાથાને ઉપદેશ છે. અહીં દઢ પ્રહારીનું ઉદાહરણ સમજવું. ૩૯. દઢ પ્રહારનું વૃત્તાંત માકેદી નામની મોટી નગરીમાં સમુદ્રદત્ત નામે એક બ્રાહ્મણ વસતો હતો. તેને સમુદ્રદત્તા નામે ભાર્યા હતી. એક દિવસ તેણે એક પુત્રને જન્મ આપે. તે પ્રતિદિન વધતે સંતે સેંકડે અન્યાય ગાથા ૧૩પ-હકૂણુઈ ગાથા ૧૩૬–ઉ દેસણુ તાડણાઉ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy