________________
ર૭૦
ઉપદેશમાળા અર્થ–“જેમ વનમાં લાગેલે દાવાનળ ઉતાવળે ઉતાવળા જવલિત થઈને ક્ષણમાત્રમાં આખા વનને બાળી નાખે છે તેમ કષાયપરિણત કષાય પરિણામે વર્તતે જીવ તપ સંયમને પણ શી બાળે છેનાશ પમાડે છે.” ૧૩૨. તેથી સમતા જ ચારિત્રધર્મનું મૂળ છે એમ સમજવું. પરિણમવસેણુ પુણે, અહિઓ ઊણયરઉવ હુજજ ખા ! તહવિ વવહારમિત્તણુ, ભનઈ ઈમં જહા ધૂલ ૧૩૩ !
અર્થ–“વળ પરિણામને વશે એટલે જેવા જેવા પરિણામ થાય તે પ્રમાણે અધિક અથવા ઓ છે તપ સંયમને ક્ષય થાય છે, તથાપિ વ્યવહાર માત્ર કરીને આ કહેવાય છે કે જેમ સ્થૂળ ક્ષય થાય છે.” ૧૩૩. પરંતુ તે વ્યવહારનયનું વચન સમજવું. નિશ્ચયનયે તે કષાયના તીવ્રતર પરિણામે કરીને ચારિત્રનો તીવ્રતર ક્ષય થાય છે અને મંદ પરિણામે મંદ ક્ષય થાય છે. તેથી જેવા જેવા પરિણામ તે અનુસાર ક્ષય થાય છે એમ જાણવવું. ફરસવયણેણ દિણતરં, અહિમ્મત હણુઈ માસતવા વરિસતવં સવમાણે, હgઈ હણું તે અ સામનં ૧૩૪
અર્થ–બ કઠણ વચન કહેવાથી ગાળ દેવા વિગેરેથી તે દિવસના કરેલા તપ સંયમાદિ પુણ્યને હણે છે, ક્ષય પમાડે છે),
અધિક્ષેપ એટલે અત્યંત ક્રોધ કરીને જાતિ કુળ મર્માદિ પ્રકાશ સતે મહિનાના તપ સંયમને ક્ષય કરે છે, “તારું આવું અશ્રેય થશે” એમ શાપ દેતે સતે વર્ષ પર્વતના તપસંયમને હણે છે અને યષ્ટિ ખડુગાદિ વડે પર ઘાત કરતે સતા જન્મ પર્વતના શ્રામણ્યને (શ્રમણપણાને) હણે છે.” ૧૩૪.
આ બધા વ્યવહારિક વચને સમજવા. ગાથા ૧૩૩-શ્રહિઉ ગામે ૧૩ -ફરસવયણેણ અહિખિત !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org