________________
ઉપદેશમાળા
૧૪૩
પાપ સાત કુળને બાળી નાંખે છે. સાધુની હત્યા તે મોટામાં માટી હત્યા છે' એ પ્રમાણે વારવાર રાજાને તિરસ્કાર પૂર્ણાંક કહેતી તે સ'સારથી પરામ્મુખ થઈ વૈરાગ્યપરાયણ ખની. એટલે શાસનદેવતાએ તેના પરિવાર સહિત તેને ઉપાડીને શ્રીમુનિસુવ્રતસ્વામી પાસે મૂકી. ત્યાં તેણે દીક્ષા ગ્રહણ કરીને પેાતાના સ્વાર્થ સાધ્યું.
હવે અગ્નિકુમાર નિકાયમાં ઉત્પન્ન થયેલા સ્કંદકાચાય ના જીવે અવધિજ્ઞાનથી જોયું, એટલે તેને તીવ્ર ક્રોધ ઉત્પન્ન થવાથી પાવક સહિત દઉંડક રાજાના બધા દેશને બાળીને ભસ્મ કર્યાં. તે ઉપરથી લેાકપ્રસિદ્ધિમાં તે હાલ દંડકારણ્ય કહેવાય છે.
સ્કંદકાચાય ના શિષ્યા, પાલકે પેાતાના પ્રાણના નાશ કર્યો છતાં પણ તેના ઉપર ક્રોધવાળા થયા નહિ તા તે જ ભવમાં તે સ મેક્ષે ગયા. એટલા માટે સિદ્ધાંતમાં પણ કહ્યુ` છે કે. ‘ ઉત્રસમસાર ખુ સામભ્રમ ' શ્રમણુપણાના સાર ઉપશમ છે. વળી ક્ષમાખ૰ગ કરે યય, દુન: કિં કરિષ્યતિ । અતૃણે પતિતા વહ્નિઃ સ્વયમેપશામ્યતિ ।।
જેના હાથમાં ક્ષમારૂપી ખડ્ગ છે. તેને દુČન શું કરનાર છે? તૃણુ વિનાની જગ્યામાં પડેલા અગ્નિ પેાતાની મેળે જ શાંત થઈ જાય છે.”
આ કથાના એ ઉપનય છે કે ‘ આવા ઉત્કૃષ્ટ ક્ષમાગુણ ધારણ કરવા તે સાધુએને મુક્તિ મેળવવાનું મૂળ કારણ છે.' ઇતિ . કદકાચાય કથા.
-
જિષ્ણુવયણુસુઈ સકન્ના, અવગય સંસાર ધાર પેયાલા ! બાલાણુ ખમતિ જઈ, જત્તિ કિ ઇત્ય અચ્છેર' જગા અઃ— જે કારણ માટે જિનવચન સાંભળવાથી સકણુ એવા અને ધાર સ*સારના વિચાર જેણે જાણ્યા છે એવા તિ ( મુનિ )
66
ગાથા ૪૩, પેયાલા-વિયારા: ૧ જયંત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org