________________
૧૦૦
ઉપદેશમાળા
સ્વામિન્! આપની આજ્ઞા હાય ! હુ સાથે આવું.' ગુરુએ એનું હૃદય નહિ જાણવાથી સાથે લીધે નહિ એ પ્રમાણે દર વખતે માગણી કરે છે પણ તેને ગુરુ સાથે લેતા નથી. એમ બાર વર્ષ વીતી ગયાં. એક સમયે ચતુદશી ને દિવસે સાંયકાળે ગુરુ ત્યાં જાય છે તે વખતે પેલા કપટી સાધુએ કહ્યું કે- હે સ્વામી! હું સાથે આવુ ? ’ ભવિતવ્યતાને જોગે ગુરુએ કહ્યું કે— ભલે આવ ' તેથી તે ગુરુ સાથે ગયા ગુરુ રાજાની પૌષધશાળામાં આવ્યા, એટલે દનાં સંથારા ઉપર બેઠેલા ઉદાયી રાજાએ તેમને વાંદ્યા, અને પ્રતિક્રમણ કર્યું.. પછી સંથારાપારષી ભણાવીને રાજાએ શયન કર્યું. રાજ્ય નિદ્રાવશ થયા એટલે પેલા દુષ્ટ શિષ્યે ઉઠીને છાની રીતે રાખેલી કક જાતિના લેાઢાની છરી રાજાને ગળે ફેરવી, જેથી તત્કાળ તે મરણ પામ્યા. પછી છરી ત્યાંજ રહેવા દઈને તે નાસી ગયા. બહાર રહેલા રાજસેવકાએ ‘ આ સાધુ છે' એમ જાણીને તેને અટકાવ્યા નહિ. અનુક્રમે રુધિરને પ્રવાહ ગુરુના સચારા પાસે આવ્યા. તેના સ્પર્શોથી ગુરુ જાગી ઉઠવા અને વિચાર કરવા લાગ્યા કેવ‘ આ શુ‘ ? ’ તેણે પાસે શિષ્યને જોયા નહિ, એટલે ધાર્યું કે કુશિષ્ય રાજાને મારીને ચાલી ગયેલા જણાય છે. ' પછી તે વાતની ખાત્રી કરીને વિચારવા લાગ્યા કે– આ માટે। અનથ થયા છે. પ્રાતઃ કાળે જૈન શાસનના મેાટા ઉડ્ડાહ થશે કે મુનિએ આવુ... દુષ્ટ ક આચરે છે;” તેવી તેમ ન થવા માટે ગુરુ પણ પેાતાના ગળા પર છરી ફેરવીને મૃત્યુવશ થયા. બંને જણા મરણુ પામીને સ્વર્ગ ગયા.
6 આ
એ પ્રમાણે ખીજા અભવ્ય જીવા બહુ ઉપદેશથી પણ પ્રતિબંધ પામતા નથી. પેલા દુષ્ટ સેવક સાધુવેષ છેડીને પેાતાના રાજાની પાસે ગયે અને સઘળી હકીકત કહી. તે સાંભળીને રાજાએ કહ્યુ` કે-‘તને ધિક્કાર છે! અરે દુષ્ટ! તેં આ શું કર્યું ?' એ પ્રમાણે તિરસ્કાર કરી તેને દેશમાંથી હાંકી કાઢયો. માટે જીવાએ કાઈ પણ પ્રકારે ભારેકમી ન થવુ એવા આ દૃષ્ટાંતના ઉપનય છે,
Jain Education International
ܕ
For Private & Personal Use Only
www.jainelibrary.org