________________
ઉપદેશમાળા
એષા નૌ ષષ્ઠિકા જાતિરન્યાન્યાભ્યાં વિયુક્તયેાઃ II
•
“ એક બીજાથી જુદા પડેલા એવા આપણા આ છઠ્ઠો ભવ છે.” એ પ્રમાણે મુનિસુખથી ઉત્તરાદ્ધ સાંભળીને રેટ ચલાવનારે રાજા પાસે જઈ ગાથાનુ ઉત્તરાદ્ધ પૂરું કર્યું”. તે સાંભળી અતિસ્નેહથી રાજા મૂર્છિત થઈ ગયેા. પછી સાવધાન થઈ ને પૂછવા લાગ્યા કે− અરે! આ સમશ્યા કાણે પૂરી કરી છે ? ' તેણે કહ્યુ કે મારા રેટની પાસે એક મુનિ આવેલા છે તેણે આ ઉત્તરા પૂરુ કરેલું છે.' રાજા મુનિનુ આગમન સાંભળી ઘણા જ ખુશી થયે। અને સપરિવાર વાંઢવા ગયા. મુનિએ દેશના આપી; તેમાં આ સ'સારની અનિત્યતા વર્ણવીને કહ્યું કે હું બ્રહ્મદત્ત ! વીજળીના ચમકારા જેવુ' ચંચળ વિષયસુખ તજી દે અને જિનેશ્ર્વર ભગવાને કહેલા ધમ સેવ, વિષયમાં અનુરાગનુ પરિણામ ઘણું ખરાબ છે; તે’પૂર્વ ભવમાં નિયાણું કર્યું” તે વખતે મેં તને ઘણેા વાર્યો હતેા છતાં પણ તેં માક્ષસુખને આપનારું ચારિત્ર અંશમાત્ર એવા રાજ્ય અને સ્ત્રીના સુખને અથે ગુમાવી દીધુ છે. હજી પણ પરિણામે નરક આપનારા રાજ્યથી વિરક્ત થા.” એ પ્રમાણેનાં બંધુનાં વચન સાંભળી ચકી બેન્ચેા કે—“ હું બંધુ મેિાક્ષસુખ કેણે જોયુ' છે ? આ વિષયાદિ સુખ તે પ્રત્યક્ષ છે; માટે હું ભાઈ! તું પણ મારે ઘેર ચાલ અને સાંસારિક સુખના અનુભવ લે, આ માથુ` મુ`ડાવાથી શું વિશેષ છે ? આપણે પ્રથમ સારી રીતે ભાગ ભાગવ્યા પછી સયમ ગ્રહણ કરશું.” એ પ્રમાણેનાં સ`ભૂતિનાં વચન સાંભળીને ચિત્રમુનિએ કહ્યુ` કે- એવા કાણુ મૂઢ હાય કે જે ભસ્મને માટે ચંદન ખાળે ? એવા કાણુ મૂખ હાય કે જે જીવવાની ઇચ્છાથી કાલકૂટ વિષનુ ભક્ષણ કરે ? એવા કાણુ નીચ હાય કે જે લેાઢાના ખીલા માટે પ્રવહણને તાડી નાંખે ? એવા કાણ મૂખ હોય કે જે ઢારાને માટે માતીના હાર તેાડી નાખે ? માટે હે ભાઈ !તુ પ્રતિખાધ પામ, પ્રતિબાધ પામ.” એ પ્રમાણેનાં મધુનાં વચન અનેકવાર સાંભળ્યાં પણ તેને વૈરાગ્ય પ્રાપ્ત થયા નહિ. તેથી આ દુર્બુદ્ધિ છે' એમ જાણી
66
૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org