________________
[ ૩૬ ]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
રડતાં રડતાં એ સ્ત્રીએ કહ્યું. “ પુત્રવાત્સલ્યથી ઉભરાતા હૃદયવાળી મેં કંઈ ન જાણ્યું. અહા ! મે મારા આત્માને છેતર્યાં ! ” સાઈવાડે કહ્યું. “ અહી પુત્રવત્સલ સ્ત્રી! તુ ભેાળી છે; તેથી માથે ઘાસના ભાર લઇને ખળતા તરફ ગઇ. માટે શાક ન કર. તે તારી જાતે જ દાષ કર્યો છે, જેમ પેલા કાંકણક બ્રાહ્મણે કર્યો હતા ” સ્રીએ પૂછ્યું, “ કાંકણુક બ્રાહ્મણે શું કર્યું હતું ? ” ત્યારે સાઈવાડે કહ્યું “ સાંભળ—
સ્વકર્મના ફળ વિષે કાંકણક બ્રાહ્મણની કથા
મગધા નામે જનપદ છે. તેની પાસે પલાશગ્રામ નામે ગામ છે. ત્યાં કાંકણુક નામે બ્રાહ્મણ રહેતા હતા. તેણે પેાતાના ખેતરની પાસે શમીવૃક્ષ-શીમળાનું ઝાડ રાખ્યુ, તથા ત્યાં તેણે દેવતાનું સ્થાન કર્યું. તે બ્રાહ્મણ દર વર્ષે તે શમીવૃક્ષની નીચે એ દેવતાના સ્થાનની પાસે બ્રાહ્મણા, ગરીબે અને માગણેાને પુષ્કળ આહારપાણી આપતા હતા તથા ત્યાં એકડાનું બલિદાન દેતા હતા. આ પ્રમાણે ઘણેા કાળ સુધી કર્યા પછી તે મરણુ પામ્યા. અત્યંત લેાભી અને આસકત હોવાને કારણે જેણે તિર્યંચ ચેાનિનું આયુષ્ય બાંધ્યુ છે એવા તે બ્રાહ્મણ પોતાના જ ઘરમાં બકરા થયા.
કેટલાક સમયે તે બ્રાહ્માણના પુત્રાએ · અમારા પિતા મરણ પામ્યા છે ’ એમ વિચારી તેની ઉત્તરક્રિયા નિમિત્તે ભાજન તૈયાર કર્યું. પછી તે મિત્રા અને સ્વજનાની સાથે પેલા શમીવૃક્ષ પાસે પૂજન અને લેાજન માટે ગયા. પેલા બકરાને પણ શણગારીને ત્યાં લઈ ગયા. ગંધ, પુષ્પ, માળા અને પૂજાવિશેષથી દેવતાનું અર્ચન કર્યું. પછી ઘરના માટેરાઓએ કહ્યુ, “ બકરા લાવા ” એટલે તે બ્રાહ્મણના દેવદત્ત નામે પુત્ર અકરા લેવા ગયા અને એ' એ કરતા તે બકરાને ગળે બાંધીને ઢોરી લાવવા લાગ્યા.
એ વખતે જેમનુ પાપ શમી ગયું એવા કેાઇ શ્રમણ, વૃક્ષની નજદીકના સાધુને ચેાગ્ય એવા પ્રદેશમાં આવીને વિશ્રામ લેવાને માટે બેઠા. મકરાને ત્યાં થઈને લઈ જતા હતા. એ જોઇને સાધુએ કહ્યું—
" सयमेव च रुक्ख रोविए, अप्पणियाए वितड्डि कारिया | વાયા ય છે, ;િ છાહા ! · à વિ ' ત્તિ નામને ? ॥
અર્થાત્ તે પોતે જ વૃક્ષ રાખ્યુ, વેદિકા પણ તે જ ખનાવી, ઉપયાચના-માનતા અને વધ પણ તે જ કર્યો; હવે હું બકરા ! એ બે ' શું ખેલે છે ? *
૪
સાધુનું આ વચન પેલા બ્રાહ્મણપુત્ર સાંભન્યું. ખકા પણ ચૂપ થઇ ગયા. પછી તે છેકરા સાધુ પાસે જઇને કહેવા લાગ્યા, “ હું ભગવન ! તમે આ બકરાને એવું તે શું
૧ આ જ પદ્મ નજીવા પાઠાન્તર સાથે ઉત્તરાધ્યયન નિયુŚક્તિ ( ગા૦ ૧૩૮ ) માં મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org