________________
[ ૩૪ ]
વસુદેવ–હિંડી: : પ્રથમ ખંડ :
પછી તે પેાતાની પુત્રી પાસે ગઇ, અને પુત્રીના શરીરાદિનુ કુશળ તેણે પૂછ્યું. ત્યારે નમેલા મુખવાળી પુત્રીએ લેાકધર્માંના ઉપલેગ સિવાય
સ્વભાવથી વિનીત અને લજ્જાથી બાકી બધું નીચે પ્રમાણે કહ્યું—
" पासिं कप्पि चउरंसिय रेवापयपुणियं । सेडियं च गेहेपि ससिप्पहवणियं || मई सुयं पि एकल्लियं सयणि निवणियं । सवरतिं घोसेइ समाणसवण्णियं ॥'
અર્થાત્ હે માતા ! તમારા જમાઈ પેાતાની પાસે રેવાના પાણીથી પવિત્ર એવી પાટી મૂકીને તથા ચંદ્રનાં કિરણા જેવી ઉજ્જળ ખડી લઈને, મને એકલીને શયનમાં સૂતેલી જોવા છતાં, આખી રાત · સમાન ' અને · સવર્ણ ' એવા વ્યાકરણભાગ ગેાખ્યા કરે છે.”
આ સાંભળીને એકદમ કાપાયમાન થયેલી તથા રાષથી કાંપતી ધસ્મિલ્લની સાસુ સ્ત્રીસ્વભાવની વત્સલતાથી તથા પુત્રી પ્રત્યેના સ્નેહથી ધમ્મિલની માતા પાસે જઇને મધુ કહેવા લાગી. તેની બધી વાત સાંભળીને જેનું શરીર તથા હૃદય કાંપી ઊઠયું છે તથા આંસુથી જેની આંખા ઉભરાઇ ગઇ છે એવી સ્મિલ્લની માતા પણ નિરુત્તર અને ચૂપ થઇ ગઇ. પછી તેણે સેાગનપૂર્વક પોતાની વેવાણને સમજાવી, એટલે ધમ્મિલની સાસુ પુત્રીને આશ્વાસન આપીને પેાતાને ઘેર ગઇ.
ܕ
"C
આ
ધસ્મિલ્લની માતાએ પેાતાના પતિ પાસે જઇને બધી હકીકત કહી ત્યારે સુરેન્દ્રદત્તે કહ્યું, “ હે અજ્ઞાન સ્ત્રી! આપણેા બાળક પુત્ર વિદ્યામાં આસક્ત બુદ્ધિવાળા છે એ જાણીને તેા તારે હર્ષ પામવે! જોઇએ; એમાં વિષાદ શા માટે કરે છે? નવી શીખેલી વિદ્યા, જો તેના અભ્યાસ ચાલુ રાખવામાં ન આવે તે, તેલ વગરની દીવાની જેમ નાશ પામે છે. માટે અજ્ઞાન ન મન. જ્યાં સુધી પુત્ર ખાલક છે ત્યાં સુધી ભલે વિદ્યાએ ભણે. સાંભળીને સુરેન્દ્રદત્તની પત્નીએ પુત્ર પ્રત્યેના વાત્સલ્યથી કહ્યું, “ “ બહુ ભણીને શું કામ છે ? અને મનુષ્યભાગ ભાગવવા દો. ” પછી પુત્રને કામકળામાં નિપુણુ બનાવવા ઇચ્છતી તે સ્રીએ, પતિએ ના કહેવા છતાં, ધસ્મિલ્લને લલિત ચેષ્ઠિ-શેાખીન વિદગ્ધ નાગરિકેાની મંડળી–માં પ્રવેશ કરાવ્યા. માતા-પિતાના આ સર્વે સંવાદ ધાત્રીએ પમ્મિલને કહ્યો. પછી ધમ્મિલ ગેાષ્ઠિકા-ગાઠિયાઓની સાથે ઉદ્યાન, કાનન, સભા અને ઉપવનેામાં ફરતા તથા જ્ઞાન અને વિજ્ઞાનના અતિશયમાં બીજાઓની સરસાઇ કરતા ઘણુા કાળ ગાળવા લાગ્યા.
Jain Education International
૧. મહાકવિ કાલિદાસના ‘વિક્રમેાશીય ’ના ચેાથા અંકમાંનાં અપભ્ર'શ પદ્યોને ક્ષેપક ગણીએ તે આ પદ્મ સાહિત્યમાં પ્રયાાયેલા અપભ્રંશને જૂનામાં જૂના નમૂના રજૂ કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org