SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ [ 2 ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : પ્રસ્તાવના પંચ નમસકારરૂપ પરમ મંગલ કરવા વડે જેને ઉત્સાહ વૃદ્ધિ પામે છે એવો હું અનુયૉગધર મહાત્માઓને મસ્તકથી પ્રણામ કરીને વીનવું છું કે મને અનુજ્ઞા આપે, જેથી કરીને વસુદેવચરિત નામને ગુરુપરંપરાએ કરીને સાંભળેલું ગ્રન્ય હું વર્ણવું. એ ગ્રન્થમાં નીચે પ્રમાણે અધિકાર છે—કથાની ઉત્પત્તિ, પીઠિકા, મુખ, પ્રતિમુખ, શરીર અને ઉપસંહાર, विचरति, अन्यानि च सप्तपद्मानि पृष्ठतस्तिष्ठन्ति तेषां च यद्यपश्चिमं तत्तत्पादन्यासं कुर्वतो भगवतः पुरतो भवति * * (દે. લા. ફંડની આવૃત્તિ, પૂર્વભાગ, પત્ર ૧૦૯). તથા પદ્મવિજયજીકૃત સુપ્રસિદ્ધ સ્તવનમાંના શબ્દો “ કનક-કમલ નવ ઉપરે અરિહંતાજી, વિચરે પાય ઠવંતા ભગવંતાજી. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy