________________
v ooooooo
'|
V |
-
-
-
-
-
મ
સાક્ષરવર્ય પુણ્યવિજયજી મહારાજશ્રી પાસે એડીટ કરાવી પૂરૂં છપાવ્યું એટલે શ્રીયુત કેશવલાલભાઈ ધારાશાસ્ત્રી, ભાષાશાસ્ત્રી, સાક્ષર, સાહિત્યરસિક અને જૈન દર્શનના સતત અભ્યાસી હતા.
ધાર્મિક પ્રવૃત્તિઓ વંશપરંપરાથી, દેવ, ગુરુ, ધર્મના આરાધનની પ્રણાલિકા ચાલતી આવતી હોવાથી અને ધર્મગુરૂઓના પરિચયવડે સવારનાં ચાર વાગે ઉઠી અભ્યાસ કરતા. તેઓ સત્ય વક્તા અને ધાર્મિક પ્રવૃત્તિવાળા જ હોવાથી પ્રભુપૂજન, ગુરઉપાસના, સામાયિક વગેરે નિયમિત કરતા અને ધાર્મિક અભ્યાસ તે તેમનો નિરંતરનો વ્યવસાય હતે. આવા કેટલાક કારણોને લઈને દરેક આચાર્ય મહારાજના ખાસ પરિચયમાં આવતા હતા. વળી યુરોપ, અમેરિકાના ઑલર, દર્શનશાસ્ત્રના અભ્યાસકના સંપર્કમાં આવતા હોવાથી, પરિચય વધતાં તેમની સાથે શાસ્ત્રીય બાબતમાં પત્ર વ્યવહાર પણ ચાલતો હતો. પિતાની જાહેરાત તેમને બીબુલ પસંદ નહતી. પંડિત હરગોવિંદદાસને પણ પ્રાકૃત શબ્દકેપ તૈયાર કરવામાં પિતે મદદરૂપ થયા હતા, અને મી. મીથને કાલકાચાર્યનું જીવનચરિત્ર તૈયાર કરવામાં મદદ કરવાથી તેમને પણ તેઓ ખાસ ઉપયોગી થઈ પડ્યા હતા. કમ્પની એકટના તેઓ ખાસ નિષ્ણાત હતા તેથી તેઓ ધારાશાસ્ત્રી પણ ગણાતા હતા.
મ
મ
મ
મ
મ
મ
*
મ
મ
મ
*
મ
-
*
સામાજિક કાર્યો. પોતાની કમાણીમાંથી એક જેન Employment બુર જે રામ્સને સહાય કરે તેની દુકાને નિરંતર જઈ તેના ધંધાની (કાર્યની) તપાસ કરી સલાહ આપી તેમના કાર્યમાં તે રીતે પણ સહાયરૂપ થતાં હતા, પરંતુ આ કાર્યમાં અન્યની સહાય નહિ મળવાથી તે સુમારે બે વર્ષ પછી તે ખાતું બંધ કરવું પડયું હતું.
હિંદની તીર્થરક્ષક કમીટી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં મેનેજીંગ કમીટીના તેઓ સભ્ય હતા અને working મેમ્બર તરીકે પણ વખત સુધી (ખાસ કાર્યવાહક તરીકે) રહી સેવા આપતા હતા. શ્રી સમેત્તશિખર તીર્થના કેસ માટે તેઓ પેઢી તરફથી વિલાયત ગયા હતા અને કેસ જીત્યા હતા. પેઢીનાં સધળા કાર્યમાં તેમની ચીવટ, ખંત અને એકસાર જાણતી હોવાથી પેઢીમાં તેમની બેટ કોઈ કોઈ વખત જણાઈ આવે છે,
પરદેશમાં સર થોમ્સ, સર જહોન લીંડસે, સર હેન સાઇમન, મા. પાલેક વગેરે ઈંગ્લાંડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, રશિયા, અમેરિકા વગેરેમાં ઘણું મિત્ર હતા. ઈંગ્લાંડ ગયા ત્યારે આખું યુરેપ ફર્યા છતાં પણ કંદમૂળ કે જૈન ધર્મને બાર આવે તેવું કંઈ પણ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org