________________
અનેક વિદ્વાન આચાર્યો, ઉપાધ્યાય, પન્યાસ વગેરે ત્યાગી મહાત્માઓનુ આવાગમન અને ચાતુર્માસ થતા હોવાથી તેઓના ઉપદેશામૃતવડે શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો જે ભૂમિમાં થયા કરે છે, જ્યાં ધર્મના ઉપાસકો અને ધર્મારાધના માટે અનેક સાધના છે, જ્યાં પર પરાથી ખાર વ્રતધારી શ્રાવકે અને જૈન શ્રીમત કુટુ વસે છે, જે નગરમાં વપર પરાથી નગરશેઠાઇ અને ભારતના અનેક તીર્થોનું રક્ષણ કરવા સાચવવા માટે શેડ આણુ કલ્યાણુની સે વ ઉપરાંતની વહીવટી પેઢી છે વગેરે કારણોથી અમદાવાદ શહેર જૈન પુરી તરીકે સુપ્રસિદ્ધ છે. અનેક જૈન જૈનેતર સાક્ષરો, સાહિત્યકાર, વિદ્વાનો, પ્રકાશક સયા, વ્યવહારિક, ઔદ્યોગિક, કેળવણી માટે સ્કુલ, વિદ્યા, કાલેજે વગેરેવડે વિદ્યાધામ ગણાય છે. અનેક શ્રીમ તેવરે જ્યાં સરસ્વતી અને લક્ષ્મી બંના સુમેળ થયેલે છે, મીલ વગેરે ઉદ્યોગ, હુન્નરાવર્ડ તે ઉદ્યોગ-નગર કહેવાય પણ છે, વ’માનકાળમાં થતી જતી પ્રતિશીલપણા વડે કરીને તે રાજનગર કહેવાતુ હોવાથી એક પ્રાંત બનવા જેવુ કેન્દ્રનગર થયેલુ છે. તે શહેરમાં શ્રીયુત્ ફેશવલાલભાઇનો જન્મ સંવત ૧૯૩૧ ના કાગળુ સુદિ ૬ તા. ૧૩-૧-૧૮૭પ ના રાજ થયા હતા. શ્રાવકકુળભૂષણ તેમના પિતાશ્રી પ્રેમચંદ દોલતરામ જૈન સમાજમાં ધ પુરષ તરીકે ગણાતા હોવા છતાં કેળવણીપ્રિય હોવાથી પોતાના બંને પુત્રોને ધાર્મિક, વ્યવહારિક બંને પ્રકારની કેળવણી આપી હતી,
પ્રથમ સરકારી કરીમાં
એલ. બી. પરીક્ષા પસાર
શ્રી કરાવલાલભાઈ ને પરંપરાથી કુટુંબ સરકાર અને રિક્ષણના વારસા મળ્યા હતા, જેથી થોડા વખતમાં મુબઇ વોલ્સન કૅલેજમાં બી. એ. થયા. દરમ્યાન પિતાના સ્વવસ થવાથી કાર સ્થળે નાફરી કરવાની ફરજ આવી પડી તેથી દાખલ થયા, દરમ્યાન કાયદાનો અભ્યાસ ચાલુ રાખી. છેવટે એલ. કરી, ધારાશાસ્ત્રી બની પોતાના વતનમાં વકીલાતનો ધંધો શરૂ કર્યો. ધમ ઉપર અનુપમ પ્રેમને લઈને પ્રાકૃત-સરકૃતનો અભ્યાસ કરી તે ભાષાશાસ્ત્રી પણ બન્યા. પોતાના કાયદાના અભ્યાસના દરમ્યાનમાં તેમણે જૈન ધર્મના તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિક એ ગ્રંથા તત્ત્વાધિગમ અને પ્રશમતિ પ્રકરજીનુ એડીટ કરી પ્રકાશન કર્યું, જે આજથી લગભગ પચાસ વર્ષ ઉપર છપાયેલ છે. ત્યારબાદ કેટલાક પુરતકા તૈયાર કર્યાં હતા. લીંબડી શહેરના જ્ઞાનભંડારનું લીસ્ટ પણ કર્યું . આ સભા તરફથી પ્રગટ થયેલ શ્રી ગૂજર કાવ્ય સંચય ગ્રંથના કેટલાક કાવ્યોનું સંપાદન કાર્ય કર્યું". છેવટે ઝિંકલ્પ છપાવવાનું કાર્ય શરૂ કરતાંના દરમ્યાન તેએ શ્રીને સ્વર્ગવાસ થતાં અધૂરૂ રહેલુ તે કાય' તેમના સુપુત્ર શ્રી અમલચંદભાઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org