SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૭.com ૨૦ 00 0 - - - - - - - - - - - - નર નામના રાજા રામ રામ રામ રામ રામ - {K} - - - - - - - - - ખાધું પીધું નહોતું, કારણકે રસાય સાથે લઈ ગયા હોવાથી તેમજ દિધ, ફળાહાર ઉપર ત્યાં ઘણા ભાગે રહેવાથી ધર્મ સાચવી શકયા હતા. યુરોપીય વિદ્વાન કે સાધુ-સાધ્વી મહારાજાઓને કે કામ પુસ્તક જોઈએ તે પૂરા પાડતા હતા, અને કોઈ પુસ્તક કયાં કયાં ભંડારમાં છે તેની પૂર્ણ માહિતી હોવાથી તેઓ સર્વની તેવી સગવડ પૂરી પાડતા હતા; કારણકે કેટલાક ભંડારના લીસ્ટોની નકલે પણ શ્રી કેશવલાલભાઈ પોતાની પાસે રાખતા હતા. Reference બુકસ વસાવાને પણ તેમના ખાસ વિષય હતો; કારણકે ખરૂં નાણું જ શાસ્ત્ર હોવાથી તેને જ માનતા હતા. શ્રીયુત કેશવલાલભાઈને મુસાફરોને ખાસ શેખ હોવાથી અને ભૂળ અને સંશોધનકાર્ય એ તેમના પ્રિય વિષય હોવાથી હિમાલયના પ્રવાસ અને ઉત્તરાપથની યાત્રા ઘણી જ મુશ્કેલીના પ્રસંગોને વિતાવી કરેલી હતી. તેમના સુપુત્ર શ્રી બબલચંદભાઇ પાસેથી તેની નોંધ ખોવાઈ જવાથી મલી નથી પરંતુ તે મલી હોત તો વાંચકને ખાસ તેમાંથી જાણવા જેવું ઘણું મળ્યું હોત. ભૂગોળમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વગેરે માટે તેમને અભ્યાસ પણ હતું, જેથી ભારતવર્ષના વિભાગેવિભાગના સુમારે ૨૫૦) નકશા તેમની પાસે હતા. તેમની અંગત લાયબ્રેરીમાં શુમારે ૧૫૦૦) પુસ્ત હતા. શ્રીયુત કેશવલાલભાઈ જેવા પરમ શ્રદ્ધાવત, શાસ્ત્રના અભ્યાસી, સેવાભાવિ અને સાહિત્યરસિક નરરત્નનું નામ સમાજમાં સારી પ્રતિષ્ઠા પામેલ હોવાથી આ કથા સાહિત્યના અનુપમ ગ્રંથ શ્રી વસુદેવહિંડી સાથે જોડાય છે તે માટે આ સભા ગૌરવ અનુભવે છે. - આ ગ્રંથમાં ઘણું જ માટે ખર્ચ થયેલ છે જેમાં રૂા. ૨૦૦૦) બે હજાર રૂપિયા શેઠ બાલચંદભાઈએ આર્થિક સહાય તરીકે આવ્યા છે, માટે તેમને આભાર માનવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy