________________
નિવેદન.
|||||||||||||||
સેાળ વર્ષ પહેલાં કેાને ખબર હતી કે જૈન કથા સાહિત્યના પ્રાચીનમાંપ્રાચીન શ્રી વસુદેવ હિડી ગ્રંથ કે જેના માટે જૈન, જૈનેતર વિદ્વાના, સાક્ષરા, સાહિત્યકારો બહુમાન ધરાવે છે, તે મૂળ ગ્રંથ તેના અનુવાદ સહિત સુંદર રીતે આ સભા તરફથી પ્રકાશન થવા પામશે ? આ મહત્વશાળી ગ્રંથ લગભગ ચાથા પાંચમા સૈકામાં વિદ્વાન શામણિ પૂર્વાચાર્ય શ્રી સ`ઘદાસ ગણુએ પ્રથમ ખંડ પ્રાચીન પ્રાકૃત ભાષામાં ૧૦૪૮૦ લેાક પ્રમાણમાં રચેલા છે, અને તેની પ્રાચીનતાને કારણે તે અનેક રીતે પ્રમાણભૂત મનાયેલા છે. તેનું સ ંÀાધનકાર્ય અતિ વિકટ હાઇ પ્રકાશન માટે અત્યાર સુધી કાઇ પણ હાથમાં લઇ શકયુ નહાતું. થાડા વર્ષ પહેલાં શેઠ દેવચંદ લાલભાઇ પુસ્તકોદ્ધાર ડના કાર્યવાહકોને તેનુ સ ંશેાધન કાર્ય કરાવી પ્રકટ કરવાની ઇચ્છા થઇ હતી, છતાં તેમને જોઇએ તેવી સગવડ પ્રાપ્ત ન થવાથી તેમણે તે કાર્ય પડતું મૂકયુ અને આ સભાના સદ્ભાગ્યે પ્રાત:રમરણીય પ્રવ`કજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજના સદ્ગત વિદ્વાન સુશિષ્ય મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ તથા વિદ્યમાન સાક્ષરશિરામણ કૃપાળુ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે આ ગ્રંથના સંશાધનનુ કાર્ય હાથમાં લીધું અને ઘણા જ પરિશ્રમપૂર્વક તેનુ સ ંશાધન સુંદર રીતે કરી તેઓ બ ંને ગુરુશિષ્ય પૂજ્ય પુરુષાએ તેનુ મૂળ રૂપે પ્રકાશન કરવા આ સભાને કૃપાની રાહે સુપ્રત કર્યું, જેના પ્રથમ ખંડ એ અંશ( ભાગ )માં આ સભા તરફથી સંવત ૧૯૮૬ની સાલમાં પ્રકટ કરવામાં આવ્યે, અને તે માટે વિદ્વાન મુનિમહારાજો અને જૈન જૈનેતર સાક્ષરા તરફથી સુંદર આવકાર મળ્યા, જે જૈન સમાજ માટે અતિ ગૌરવ લેવા જેવું છે,
તેના પ્રથમ ખંડ( એ અ ંશ)નું પ્રકાશન થયા પછી સ. ૧૯૯૯ ની સાલમાં સાક્ષરોત્તમ શ્રીયુત્ આનદશંકર બાપુભાઇ ધ્રુવ સાહેબ તથા સદ્ગત નામદાર પ્રભાશ કરભાઇ પટ્ટણી સાહેબને સભાની વીઝીટ લેવા અને સાહિત્યના પ્રકટ થયેલા અનેક ગ્રંથૈાનું અવલેાકન કરવા સભા તરફથી આમંત્રણ થતાં સભામાં પધારી, લાયબ્રેરીની વ્યવસ્થા અને જૈન સાહિત્યના મૂલ અને કેટલાકના અનુવાદના અનેક પ્રકાશન થયેલા ગ્રંથા જોઇ, પેાતાના આનંદ વ્યક્ત કરતાં તેઓએ જણાવ્યું કે, જૈન સાહિત્યના ઉચ્ચકોટીના પ્રાકૃત ભાષામાં રચાયેલા આ પ્રાચીનતમ ગ્રંથ શ્રી વસુદેવ હિંડી સાહિત્યના અપૂર્વ ગ્રંથ છે, તેનું સંશાધન થઇ મૂલ અને તેના અનુવાદ પ્રકટ કરવાની હું ખાસ જરૂર જોઉં છું, અને આ સભાના કાર્ય વાકાને તે માટે સૂચના કરું છું. તેમ જણાવ્યા ખાદ સભાના મુખ્ય સેક્રેટરીએ આ સભા તરફથી પ્રકાશન થયેલા શ્રી વસુદેવ હિંડી મૂલ પ્રથમ ખંડના અને અંશેા, તેઓની પાસે રજૂ કર્યો, જેથી બંને મહાશયાએ કહ્યું કે ખરેખરી સાહિત્યની સેવા આ જૈન સભા કરે છે, તે જોઇ આ સભાને ધન્યવાદ આપ્યા સિવાય અમેા રહી શકતા નથી. અને તેનું ભાષાંતર શુદ્ધ-સરલ કરાવી પ્રકાશન માટે સૂચના કરી તેઓશ્રીએ વિદાયગિરિ લીધી; ત્યારબાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org