SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિય ગુસુન્દરી લભક [ ૪૦૧ ] સગર રાજાના પુત્રાએ ભેદી નાખ્યું હતું, તેથી તે ભવન ( અમારું ભવન ) “ સાગરભિન્ન ’ ( સગરના પુત્રાવડે ભેઢાયેલું) કહેવાય છે. ત્યાં હું જવલનપ્રભ નાગની ભાર્યા તરીકે ઉત્પન્ન થઇ. મારા પુત્ર આ એણીપુત્ર રાજા ઉદ્યાનમાં મારું આયતન કરાવીને, ત્યાં મારી મૂર્તિ સ્થાપિત કરીને દરરાજ ગ ંધ, માલ્ય અને ધૂપ વડે પૂજા કરે છે. હું પણ પૂર્વ સ્નેહથી સાન્નિધ્ય કરતી તેને ઇચ્છિત ભાગા આપુ છું. પછી પુત્રીની ઇચ્છાવાળા તે કાઇ એક વાર અષ્ટમ ભક્તથી મને આરાધીને કહેવા લાગ્યા, “ મને પુત્રી આપ. ” સંભ્રાન્ત થયેલી હું... · તેને પુત્રી કેવી રીતે થાય ? ’ એને વિચાર કરવા લાગી. 66 એ સમયે નાગરાજ ધરણુ અષ્ટાપદ પર્વત ઉપર જતા હતા. અમે પણ ત્યાં ગયાં અને ધર્માચા-શાન્ત અને પ્રશાન્ત નામે અણુગારા જેએ અધિજ્ઞાની હતા તેમને વિનયપૂર્વક વંદન કર્યાં અને ત્યાં અમે સંશયે પૂછવા લાગ્યાં. હવે નાગરાજ ધરણે તે ભગવાને પૂછ્યું, “હું સુલભ એાધિવાળા છુ કે દુ`ભ એધિવાળા ? અહીંથી ઉદ્ધતિ થઇને હું કયાં પેદા થઈશ ? એટલે તેઓએ નાગરાજ ધરણને કહ્યું, “તું આ ઇન્દ્રપણાથી ઉદ્ધૃતિ થઇને ઍરવત વર્ષોમાં અવસિ ણીમાં ચાવીસમા તીર્થંકર થઇશ. અલા, અક્કા, સતેશ, સૌત્રામણિ, ઇન્દ્રા અને ઘનવિદ્યુતા એ તારી જે છ અગ્રમહિષીએ છે. તેમાંની અલ્લા સિવાય બાકીની પાંચ તારા ગણધર થશે. તે પૈકી એક દૈવી અલ્લા આજથી સાતમે દિવસે ઉદ્ધતિ ત થઈને આ ભારતવષ માં એણીપુત્ર રાજાની પુત્રી થશે. અધ ભરતના સ્વામી( કૃષ્ણ )ના પિતા સાથે ભેગા ભાગવીને, સંયમ સ્વીકારીને તે સિદ્ધિમાં જશે, ' એ સાંભળીને સન્તુષ્ટ થયેલા નાગરાજ ધરણુ દેવીએની સાથે જે પ્રમાણે આન્યા હતા તે પ્રમાણે પાછે ગયા. મે' પણ તે ભગવાને વંદન કરીને પૂછ્યું, “ આ અલ્લાદેવી અને ધરણુ પૂર્વભવમાં કાણુ હતાં ? ” એટલે તે અણુગારા કહેવા લાગ્યા— પ્રિયગુસુન્દરીના પૂર્વ ભવ મથુરા જનપદમાં સુગ્રામ નામે ગામ હતું. ત્યાં સામ્ય નામે બ્રાહ્મણ હતા તેની સામદત્તા ભાર્યા હતી. પરમ રૂપવડે દનીય, અરિહંતના શાસનમાં પ્રીતિવાળી અને કામણે!ગેાના અભિલાષથી જે વિરક્ત થઇ છે એવી તેની ગગશ્રી નામે પુત્રી હતી. ત્યાં યક્ષિલ નામે બ્રાહ્મણ તે ગંગશ્રીનુ માગુ કરતા હતા, પણ ગગશ્રી તેને ઇચ્છતી નહાતી. પછી ગગશ્રીને નહીં મેળવી શકતા એવા તેણે વરુણ પરિવ્રાજકની પાસે પત્રિાજક તરીકેની દીક્ષા લીધી. પેલી ગગશ્રીએ પણ સુત્રતા આર્યાની પાસે દીક્ષા લીધી. પેલા ૫૧ 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy