SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ બાલચન્દ્રા લંભક [ ૩૩૧ ] સમક્ષ આક્રોશ કરતા ભદ્દમિત્રને રાજાએ થાપણ આપી દેતાં તે કૃતાર્થ થશે. શ્રીભૂતિને નગરમાંથી હાંકી મૂકવામાં આવ્યો; કલેશ પામતે અને રોષવિષને ત્યાગ નહીં કરતો તે કાળ કરીને અગધન (વમેલા ઝેરને ચૂસે નહીં તેવો ) સર્પ થ. સિંહચંદ્ર-પૂર્ણ ચંદ્રને સંબંધ અને તેમના પૂર્વભવ સિંહસેન રાજાને બે પુત્ર હતા.-સિંહચંદ્ર અને પૂર્ણચંદ્ર. મોટા પુત્ર સહિત રાજા અનાભિગ્રહિક (કોઈ પ્રકારની પકડ-ઝનૂન વગરનો ) મિથ્યાત્વી હતો અને દાનમાં રુચિ રાખનારા હતા. દેવી અને પૂર્ણ ચંદ્ર જિનવચનમાં અનુરકત હતાં. આ પ્રમાણે કાળ જતો હતે. ભવિતવ્યતા વડે ઘેરાયેલે રાજા એક વાર ભંડારમાં પ્રવે, અને ત્યાં જ્યારે રને ઉપર રાજાની દષ્ટિ ચટેલી હતી ત્યારે સર્ષ થયેલ પુરહિત તેને ડ. પછી સર્પ ચાલ્યા ગયે. રાજાના શરીરમાં વિષનો વેગ પ્રસરવા લાગ્યા. ચિકિત્સકે તેને પ્રતિકાર કરવા લાગ્યા. ગરુડતુંગ નામે ગારુડીએ સર્પોનું આવાહન કર્યું, નિરપરાધી સર્પોનું વિસર્જન કર્યું, પણ પેલે અગંધન સર્પ ઊભો રહ્યો. વિદ્યાબળ વડે ગારુડીએ તેને ઝેર ચૂસવાને પ્રેર્યો, પણ અતિશય માનને કારણે તેણે ઝેર ચૂસવાની ઈચ્છા કરી નહીં. પછી તેને બળતા અગ્નિમાં નાખવામાં આવતાં તે કાળ કરીને કોલવનમાં ચમર (એક પ્રકારને મુગ) થયો. વિષથી અભિભૂત થયેલા રાજા મરીને સલકીવનમાં હાથી . સિંહચંદ્ર રાજાને સિંહપુરમાં અભિષેક કરવામાં આવ્યું, અને પૂર્ણ ચંદ્ર યુવરાજ થયે. સિંહસેનનું મૃત્યુ સાંભળીને અનેક શિષ્યાઓના પરિવારવાળી અને તપ, સંયમ અને સ્વાધ્યાયમાં ઉઘુક્ત રામકૃષ્ણાની માતા-ડ્રીમતી નામે આર્યા સિંહપુરમાં આવી અને પ્રાસુક વસતિમાં રહી. પરિતેષથી પ્રસન્ન હદયવાળી દેવીએ પિતાના પુત્ર સાથે તેને આદરપૂર્વક વંદન કર્યું. આર્યાએ પણ ઉપદેશ આપે, “પુત્રિ! ધર્મના વિષયમાં પ્રમાદ ન કરીશ. માનવ જીવન ઉપદ્રવથી ભરેલું છે. પ્રિયજનના સંગનો અંત અવશ્ય વિયેગમાં આવે છે. સંધ્યાકાળનાં વાદળના જેવા ( નશ્વર) રંગવાળી રિદ્ધિ પણ લાંબા કાળ સુધી રહેતી નથી. પપમ-સાગરોપમ આયુષ્યવાળા, પિતાની ઈચ્છાને રુચે તેવાં મનહર શરીરોની વિમુર્વણું કરનારા, સર્વ પ્રદેશોમાં અપ્રતિતપણે ગતિ કરનારા તથા વિનયપૂર્વક પ્રણામ કરતી, આજ્ઞાનું રીતે સંપાદન કરતી, સદા અનુકૂળ વર્તન કરનારી અને સકલ કલાઓના સારને જાણનારી દેવીઓ વડે નિપુણપણે સેવન કરાતા, દેવકમાં વસતા દેવો પણ જીવનની અને વિષયની તૃપ્તિને પામતા નથી, તે પછી કેળની છાલ જેવા નિઃસાર શરીરવાળા, વિધ્રોથી ભરેલા, અપ જીવનવાળા, રાજા, ચોર, અગ્નિ અને જળને સાધારણ જેમને વૈભવ છે એવા અને પુરાણા ગાડાની જેમ અનેક ૧ અર્થાત માનવને વૈભવ એ છે કે રાજ લઈ જાય, ચાર ચારી જાય, અગ્નિ બાળી નાખે અને પાણી ખેંચી જાય; દેવી વૈભવ એવો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy