________________
મદનવેગા લભક
[ ૩૦૭ ]
ઘણી વાર વૈશ્વાનરને વિનંતી કરતા, “ વૈશ્વાનર ! જિનમતના સ્વીકાર કર. "" પણ તેમાં શ્રદ્ધા નહીં રાખતા એવા તે પોતે સ્વીકારેલેા તાપસધમ પાળી, પેાતાની જાતને ખપા વીને ( મરણ પામી ) વૈતાઢ્ય પર્વતમાં સામ નામે લેાકપાલના આભિયાગિક ( કિંકર દેવ ) તરીકે સામરાજિક દેવરૂપે ઉત્પન્ન થયા. જેણે જીવ અને અજીવનું સ્વરૂપ જાણ્યુ છે એવા ધન્વંતરિ માર પ્રકારના શ્રાવકધમ તથા ઉપાસકની અગીઆર પ્રતિમાએ પાળીને કાળ કરીને અશ્રુત કલ્પમાં દેવ થયા. નંદીશ્વર દ્વીપમાં થયેલા મહેાત્સવમાં તે બન્નેને સમાગમ થયા. વિપુલ અવધિજ્ઞાની તે અચ્યુતદેવ વૈશ્વાનર દેવને જોઈને મિત્રભાવને અનુસરતા કહેવા લાગ્યા, “ હું વૈશ્વાનર ! મને એળખે છે? ” એટલે તે એલ્યેા, “ દેવ તમને ઓળખવાની મારી શી શક્તિ ? ” અમ્રુતદેવે કહ્યું, “હું તારા મિત્ર ધન્વ ંતરિ છું; અને શ્રાવકધમ નું પાલન કરીને અશ્રુત કલ્પમાં દેવ થયા છું. તે વખતે હું તને કહેતા હતા, પણ તેં મારા ઉપર શ્રદ્ધા ન કરી, આથી કલેશ પામીને તું અકિ થયા છે. ” તે ખેલ્યા, પ્રધાન એવા તાપસધર્મ મૈં ખરાખર આરાધ્યા નહીં, તેથી હું અપદ્ધિક થયા છું. ” અચ્યુતદેવે કહ્યું, “ જે તારી ઢષ્ટિએ પ્રધાન છે તેની પરીક્ષા કરીએ. ” પછી તેણે જમદગ્નિને ઉદ્ધિ કર્યાં.
66
,,
""
66
,,
અચ્યુતદેવ અને વૈશ્વાનર દેવે કરેલી જમદગ્નની પરીક્ષા
}}
પછી અને દેવાએ ( નર અને માદા ) પક્ષીનાં રૂપ ધારણ કરી, જમદગ્નિની દાઢીમાં ઘાસનાં તણખલાં ભરાવીને માળા કર્યાં. પણ જમદગ્નિએ તેમની ઉપેક્ષા કરો. પછી માનુષી વાચાથી પંખી પંખિણીને કહેવા લાગ્યા, “ ભદ્રે ! તું અહીં રહે; હું હિમવંત પર્યંત ઉપર જાઉં છું, માતા-પિતાને મળીને જલદી પાછા આવીશ. ” પંખિણી એલી, “ સ્વામી ! ન જશેા, એકાકી એવા તમારા શરીરને કાઇ ઇજા કરશે. ” પંખીએ કહ્યું, “ તું ડરીશ નહીં. જે કેાઇ મારા પરાભવ કરવાને આવે તેને વટાવી જવાને મારી શીવ્રતાવડે હું શક્તિમાન છું. ” પખિણીએ કહ્યું, “ તમે મને ભૂલી જશેા અને બીજી પંખિણીના સ્વીકાર કરશે, તા હું એકલી કલેશ પામીશ. ” પ ંખી એલ્યા, “ તું મારા પ્રાણથી પણ પ્યારી છે; તને છેડીને હું તેમની ( મા-બાપની ) પાસે થાડા કાળ પણ નહીં વીતાવું. ” પંખિણી ખેલી, “ તમે પાછા આવા એવી મને ખાત્રી નથી. ” પંખી મેલ્યા, “ તું કહે તેવા સાગનથી તને ખાત્રી કરાવું. ” પંખિણીએ કહ્યુ, “ એમ હાય તા, જો તમે ફરી પાછા ન આવે તા આ ઋષિનું જે પાપ છે તે વડે તમે લેપાએ. ” પુખીએ કહ્યું, તું ખીન્ને જે કહે તે સેાગન ખાઉં, પણ આ ઋષિના પાપ વડે લેપાવાના સેાગન નહીં. ” સાંભળી જમદગ્નિએ વિચાર્યું, “ મારું પાપ માઢું છે એમ આ પક્ષી કહે છે; તા તેમને પૂછી જોઉં, ” પછી તેણે તે પક્ષીઓને હાથથી પકડ્યાં અને કહ્યુ, “ અરે ! કુમારબ્રહ્મચારી એવા હું ઘણા હજાર વર્ષ થયાં અહીં તપ કરું છું. મારું એવુ
66
આ
ܕܕ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org