SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૮ ] વસુદેવ—હિ...ડી : : પ્રથમ ખંડ : શરદઋતુના ચદ્ર સમાન સૌમ્યવદન ચંદ્રવાળા, બાલસૂર્યનાં કિરણેાવડે વિકાસ પામેલા ક્રમળ સમાન નયનવાળા, મણિમ ંડિત કુંડલવર્ડ આલિંગિત પુષ્ટ ગાલવાળા, ગરુડના જેવી લાંબી નાસિકાવાળા, પ્રવાલશિલા સમાન કામળ અને રાતા હૈાઢવાળા, મેાગરાની કળીઓની માળા જેવી સ્નિગ્ધ દતપક્તિવાળા, યુવાન વૃષભના જેવી ખાંધવાળા, વદનના ત્રીજા ભાગ જેટલી ઊંચી અને જેના ઉપર રત્નમાળા પહેરેલી છે એવી ડાકવાળા, નગરની ભાગળ જેવા પુષ્ટ અને લાંબા ખાડુવાળા, નગરના કમાડ સમાન માંસલ અને વિશાળ વક્ષ:સ્થળવાળા, હાથમાં ગ્રહણ કરી શકાય એવા મધ્યભાગવાળા, વિકસિત ઉત્તમ કમળ સમાન નાભિવાળા, મૃગરાજ સિંહ અને અશ્વના જેવી કટિવાળા, હાથીની સૂંઢ જેવા ઉરુવાળા, જેમાં ઢીંચણુ ( માંસપેશીઓમાં ) નિગૂઢ રહેલા છે એવી, સરખી અને હરણના જેવી ખળવાન અને રમણીય જ ઘાવાળા, તથા ચેાગ્ય રીતે મૂકેલા કનકના કુંભ જેવા અને લક્ષણેાના સમૂહ વડે અંકિત ચરણુયુગલવાળા વજજઘને જોયા. તેણે રાજાને પ્રણામ કર્યાં. રાજાએ કહ્યું, પુત્ર વાઘ ! પૂર્વભવની જે સ્વયં પ્રભા છે તે આ શ્રીમતીના તુ' સ્વીકાર કર. ” પછી કલહુંસ જેમ કમલનીને અવલાકે તેમ જજધે મને અવલેાકી. ‘ વાજ ઘ ! ' એ પ્રમાણે મધુર સાદે ખેલતા પિતાએ વિધિપૂર્વક મને તેનું પાણિગ્રહણુ કરાવ્યુ, તથા વિપુલ ધન અને પરિચારિકાઓ આપી. અમને વિદાય આપી, એટલે અમે લેાહાલા નગરીમાં ગયા. ત્યાં અમે સુખપૂર્વક ભાગ લેાગવવા લાગ્યાં. લેાકાંતિક દેવા વડે પ્રતિમાધ પામેલા વજસેન રાજાએ પણ એક વર્ષ સુધી કિમિચ્છિત ધન આપીને પેાતાના પુત્ર તેમજ ભક્તિવશપણે એકત્ર થયેલા રાજાઓની સાથે, પુષ્કરપાલને રાજ્ય આપીને, દીક્ષા લીધી. જેને કેવલજ્ઞાન થયુ છે એવા તે ધર્મોપદેશ કરવા લાગ્યા. મને ( શ્રીમતીને ) પણ કાળે કરીને પુત્ર થયા અને તે સુખપૂ ક ઊછરવા લાગ્યા. & કાઇ એક વાર પુષ્કરપાલના કેટલાક સામતાએ વિપ્લવ કર્યાં. તેણે અમને કહેવરાવ્યુ કે, “ વાજુંઘ તથા શ્રીમતી અહીં આવેા. ” પછી પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને વિપુલ સૈન્ય સહિત અમે નીકળ્યાં. શરવનના મધ્યમાં થઈને જતા માર્ગે જવાની અમને જાણુકારાએ ના કહી કે, “ શરવનમાં વિષ સર્પો છે, ત્યાંથી જઇ શકાય એમ નથી. ’ એટલે એ માર્ગ ટાળીને અમે અનુક્રમે પુંડરીકણી નગરીમાં પહાંચ્યાં. પેલા રાજાઓએ વાઘનું આગમન સાંભળ્યું. આથી ભયભીત થયેલા તેઓ શરણે આવ્યા. પુષ્કરપાલ રાજાએ અમને પણ સત્કાર કરીને વિદાય આપી, એટલે અમે અમારા નગર તરફ ચાલ્યાં. લેાકેાએ કહ્યુ, “ શરવન ઉદ્યાનના મધ્યમાં થઇને તમે જજો, ત્યાંના સર્પો નિવિષ થઇ ગયા છે. ત્યાં રહેલા સાધુને કેવલજ્ઞાન થયુ' હતું, એટલે ( મહિમા કરવાને ) દેવા ઊતરી આવ્યા હતા. દેવાદ્યોતથી સોની નજરનું વિષ નાશ પામ્યુ છે. ” એટલે અનુક્રમે અમે શરવનમાં પહોંચ્યાં અને ત્યાં પડાવ નાખ્યા. મારા ભાઇઓ-સાગરસેન અને મુનિસેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy