________________
[ ૧૩૬ ]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
માંથી નીકળી જા, ” સાંમે કહ્યુ, “ મારે કયાં સુધી બહાર રહેવુ પડશે તેના સમય નક્કી. કરો. ” કૃષ્ણે કહ્યું, “તને કાઢી મૂકવામાં આવે છે, પછી સમય નક્કો કરવાની વાત જ કયાં રહી? ” સાંખ એલ્યેા, “ તમે બધા અહીં રહેા અને મારે અપરિમિત સમય સુધી મહાર રહેવાનું? આ પ્રમાણે સમય અનિશ્ચિત રાખવાના હોય તા હું નગરમાંથી બહાર નહીં નીકળું. ” કૃષ્ણે કહ્યુ, “ યારે હું અને સત્યભામા વિનંતી કરીને તને મેલાવીએ ત્યારે આવજે. ’
આ પછી સાંખ‘ ભલે ’ એમ કહીને તથા પિતામહેાને પ્રણામ કરીને ત્યાંથી નીકળ્યા અને પ્રદ્યુમ્ન પાસે ગયા. પેાતાને દેશવટો મળવાનું કારણુ અપરાધ સહિત સાંમે તેને કહ્યું. પ્રદ્યુમ્ને કહ્યું, “ પિતાનું અપમાન કરવામાં તે મેટો અપરાધ કર્યાં છે, માટે જા. દેવ શાન્ત થશે પછી તેમને હું વિનંતી કરીશ. ” એટલે સાંમે પ્રદ્યુમ્નને કહ્યું, “ દેવ ! જો તમે પણ મને આ પ્રમાણે જવાનું કહેા છે, તે પછી મને પ્રજ્ઞપ્તિ ઉછીની આપે. ” પ્રદ્યુમ્ને કહ્યું, “પ્રજ્ઞપ્તિની સહાયથી તુ પાછા કઇંક તાકાન કરીશ તા મને ઠપ¥ા મળશે. ” સાંખ ખેલ્યા, “ હું કંઇ તેાફાન નહીં કરું, માટે કૃપા કરે. ” એટલે પ્રદ્યુમ્ને સાંખને પ્રજ્ઞપ્તિ વિદ્યા આપી અને કહ્યું, “ ભગવતિ ! બહાર વસતા સાંખની તું સહાયક થજે. ” પછી પ્રદ્યુમ્નને પ્રણામ કરીને તથા પેાતાના ગાઠિયાઓને રજા આપીને સાંમ એકલે બહાર નીકળ્યેા અને સુરાષ્ટ્ર દેશમાં વિચરવા લાગ્યા.
એકસા આઠ કન્યાઓ સાથે સાંખનાં લગ્ન
હવે, સાંખને દ્વારવતીના બધા સમાચાર પ્રજ્ઞપ્તિ આપતી હતી. એક વાર પ્રજ્ઞપ્તિએ તેને ખખર આપ્યા—“ દેવી સત્યભામાએ કૃષ્ણને વિનતી કરી છે કે, ‘સાંબ બહાર છે ત્યાં સુધીમાં સુભાનુના એક સેા આઠ રાજકન્યાએ સાથે એક જ દિવસે નિર્વિઘ્ને વિવાહ કરી દો. ’કુલીન, રૂપાળી અને કલાવિશારદ એક સે। સાત કન્યાઓને તે એકત્ર પણુ કરવામાં આવી છે. ” એ વખતે એક સાથે દ્વારવતી જતા હતા. પ્રાપ્તિ જેની સહાયમાં છે એવા તે સાંબ ધાત્રી સહિત કન્યાનું રૂપ ધારણ કરીને સાવાઢુ પાસે ગયા. ધાત્રીએ સાર્થ વાહુને કહ્યું, “ આ ગણિકાપુત્રી તમારા આશ્રયથી દ્વારવતી જવા ઇચ્છે છે. ત્યાં પેાતાના એક ઇચ્છિત પતિની તે પત્ની થશે. ” પછી સાવાહની સાથે સાથે તે કન્યા તથા ધાત્રી દ્વારવતી પહોંચ્યાં. ત્યાં એ કન્યાને સુભાનુના સેવકાએ જોઇ, અને કુમારને ખબર આપી. કન્યાના રૂપાતિશય વિષે સાંભળીને વિસ્મિત થયેલે સુભાનુ ત્યાં આવ્યે. કન્યાએ પેાતાની જાત એને સહેજ બતાવી ત્યાં તા તેની સાથે વાત કરવા લાગ્યા. કન્યાએ પેાતાને
એ ઉન્મત્ત થઇ ગયા; અને ફ્રી ફરી ગણિકાપુત્રી તરીકે ઓળખાવી, એટલે
ભાનુ પેાતાના વૈભવથી તેને લેાભાવવા માંડ્યો, અને (જો કન્યા પેાતાની સાથે લગ્ન નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org