________________
જ આપી છે તે ઉપરથી એ નક્કી થાય છે કે બૃહત્કથામંજરી’ના પ્રારંભમાંથી મૂળ ગ્રન્થની વિષયસૂચિ નષ્ટ થયેલ છે.
આપણા ગ્રન્થમાં ‘કથા-ઉત્પત્તિ' એ શુદ્ધ જૈન કથાભાગ છે, પણ પીઠિકા અને મુખની બાબતમાં એમ નથી. બુધસ્વામીની કૃતિમાં ‘કથામુખ' એ ત્રીજા સર્વાંનુ નામ છે, પણ ખરું જોતાં પહેલા એ નામ વગરના સર્ગા પણુ એ ‘કથામુખ’નેા જ પ્રારંભિક ભાગ છે. અસંગતિની દૃષ્ટિએ ‘કથામુખ’માં જે હાવાની અપેક્ષા રહે તે જ તેમાં છે-કથા કહેનારને પરિચય. કથા કહેવાને પ્રસંગ કેવી રીતે ઉપસ્થિત થયા એ તેમાં બતાવ્યું છે. નરવાહનદન પોતાના સંપૂર્ણ વૃત્તાન્ત પહેલા પુરુષમાં કહી સભળાવે છે. કાશ્મીરી લેખકાએ ખીજા ‘ લેખક ’નું નામ ‘ કથામુખ લખક ' આપ્યું છે. એમાં ઉદયનની કથા આવે છે! બુધસ્વામીના
*
te
१२
કથામુખ ’ માં જે ભાગ આવે છે તે ( કથાસુખના લેખકાએ ? ) ત્યાં ગ્રન્થને અંતે મૂકેલા છે, અને નરવાહનત્ત આત્મવૃત્તાન્ત કહે છે એવું સ્પષ્ટ વિધાન છતાં તે પોતે એમ કરતા નથી, એટલુ જ નહીં પણ એ કથા તે ત્રીજા પુરુષમાં તટસ્થ તરીકે કહે છે! નેપાલી રૂપાન્તરની સચ્ચાઇનુ અને કાશ્મીરી રૂપાન્તરાની ભ્રષ્ટતાનું લાધેતેએ આપેલું આ મુખ્ય પ્રમાણ છે. આ અનુમાનને જૈન રૂપાન્તર પણ ટકા આપે છે. એમાં વસુદેવ પોતાના આખાયે વૃત્તાન્ત આત્મકથારૂપે પહેલા પુરુષમાં વર્ણવે છે. ‘ કથામુખ ’– અથવા તેમાંથી તૈયાર થયેલુ ‘ પ્રતિમુખ ’કયારે અને કેવી રીતે તેમણે આત્મકથા કહી તે જણાવે છે.
<
'
“ કાશ્મીરી લેખકે સેામદેવ અને ક્ષેમેન્દ્રે કથાપીઠે 'તે પહેલા ' લખક ' કહ્યો છે. ગુણાત્મ્ય કવિ વિષેનું કથાનક એ તેને વિષય છે. એ તે દેખીતી જ વસ્તુ છે કે ગુણુાઢ્ય કવિ વિષેનું કથાનક મૂલ બૃહત્કથા 'માં હાઇ જ ન શકે. બુધસ્વામીના રૂપાન્તરમાં પણ ‘ કથાપી ' શીક કર્યાંય જોવામાં આવતુ નથી; ઉપર જોયું તેમ, બુધવાનીમાં પ્રારતાવિક ભાગ–‘ કથામુખ ' છે. આ ઉપરથી લાકાતે તે નિશ્ચિતપણે એમ માને છે કે ગુણાજ્યના મૂલગ્રન્થમાં કથાપીઠ ' નહેતું. પણ વસુદેવ-હિંડી ’માં માનવાની ફરજ પાડે છે કે બૃહત્કથા 'માં કથાપીઠ' હશે. પણ એ * કથાપીઠ 'નુ' વસ્તુ શુ હશે? એ એક પ્રશ્ન થાય છે.
પીઠિકા ' છે તે આપણને
ગુણાઢ્ય વિષેનું કથાનક તા એમાં ન જ હાય;
C
‘ વસુદેવ-હિંડી ’ ની ‘ પીઠિકા ' માં શ્રીકૃષ્ણ વિષેની કથાના જે ભાગ છે તે પણ તેમાં ન હેાય. તેપાલી રૂપાન્તરમાં પીઠે ' નથી, જ્યારે કાશ્મીરી રૂપાન્તરામાં પીઠે ' ( · કથાપીઠ ′ ) છે, તે જોતાં સંભવિત છે કે નેપાલી રૂપાન્તરના વસ્તુમાં મૂળ પીઠે 'ના કેટલાક અંશને સમાવેશ થઇ ગયા હોય. કાશ્મીરી રૂપાન્તરમાં ઉયન, વાસવદત્તા અને પદ્માવતીની સપૂર્ણ કથાઓ છે, જ્યારે બુધસ્વામીમાં એ નથી. કેટલાક વિદ્યાનાએ માન્યું છે કે બુધસ્વામીના ગ્રન્થને પ્રારંભના ભાગ કદાચ ખંડિત હોય; બીજી બાજુ, ઉદયનની કથા મૂળ પ્રાચીન બૃહત્કથા 'તા એક ભાગ હોવા વિષે જ કેટલાક વિદ્વાનોએ શંકા ઊઠાવેલી છે (જીએ Winternitz: History of Indian Literature, Vol. III ). કંઇક સંકુલ એવી કથાઘટનાઓનું વિવરણ અહીં શકય નથી, પણ ‘ વસુદેવ–હિંડી ’ને આધારે હું ચાક્કસપણે એમ માનું છું કે પ્રાચીન બૃહત્કથા 'માં ઉદયનને લગતી કથા કથામુખ ' પૂર્વેના કથાપીઠે ' માં આવતી હતી. આ જ કારણસર બુધવાનીએ એ કથાએ જતી કરી છે. મૂળ પ્રાચીન · બૃહત્કથા ’ની વસ્તુ––આયેાજનાને પરિણામે ઉપસ્થિત થતી કેટલીક કાલાનુક્રમવિષયક મુશ્કેલીઓથી બચવા માટે કાશ્મીરી લેખકાએ મૂળના ‘કથાપીઠ' માં આવતા વસ્તુને જુદી રીતે વિનિયોગ કર્યો. મૂલ પ્રાચીન ‘ બૃહત્કથા ’ માં વસ્તુની આયેાજના નીચે પ્રમાણે હાવી જોઇએઃ (૧) કથાપી–ઉદ્દયન અને તેની રાણીઓની કથાઓ, ( ૨ ) કથામુખ–કથા કહેનાર તરીકે નરવાહનદત્તને પરિચય, ( ૭ ) નરવાહનદત્તે વર્ણવેલ ‘ લાંભા ’નો હારમાળા, ( ૪ ) ઉપસંહાર.
*
Jain Education International
(
For Private & Personal Use Only
www.jainelibrary.org