SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ જમ્મિલ- હિડી [ ૭૩ ] " માતાનું દૂધ નહીં વસુદત્તા પ્રભાતમાં તે ગળેથી ઉપાડીને લઇ ગયે. પતિના વિયેાગથી દુઃખ પામેલી અને ભય, ચિન્તા તથા શાકથી સંતાપ પામેલા હૃદયવાળી તે વસુદત્તા રાતી અને આ બાળક જન્મથી જ અભાગી છે ’ એમ ખેલતી મૂર્છા પામી. દયાપાત્ર, અશરણુ અને ભયથી જેનાં અંગા કાંપે છે એવાં બાળકો પણ મૂર્છા પામ્યાં. તે જ દિવસે જન્મેલે ખાળક મળવાથી મરણ પામ્યા. ઘણી વારે મૂર્છા વળતાં વિલાપ કરતી તે એ પુત્રાને લઈને આગળ ચાલી. રસ્તામાં આવતી પહાડી નદીમાં આવ્યુ હતુ. આથી તે એક પુત્રને સામે કાંઠે લઇ જઇને બીજાને વખતે વિષમ પત્થર ઉપર પગ લપસી પડતાં પડી ગઈ, અને બાળક પણ તેના હાથ માંથી નીચે પડી ગયે.. પેલેા બીજો પુત્ર સામે કાંઠે પાણીની પાસે ઊભા હતા તેણે પણ માતાને પાણીમાં પડતી જોઇ નદીમાં ભુસ્કા માર્યા. બિચારી વસુદત્તા પ્રચંડ પ્રવાહવાળી પહાડી નદીમાં દૂર સુધી ખેંચાઈ ગઈ. ત્યાં કિનારે પડેલા એક ઝાડની ડાળી તેના હાથમાં આવતાં મહાર નીકળી, ઘેાડી વારે સ્વસ્થ થતાં બેઠી થઇ. નદીકિનારે તે બેઠી હતી તે વખતે વનવાસી ચાાએ તેને પકડી, તેનુ નામઠામ પૂછ્યું, અને સિહંગુઠ્ઠા નામે ચારપલ્લીમાં તેને લઇ ગયા. ત્યાં ચાર-સેનાપતિ કાલદડની પાસે તેને રાખી. તેને રૂપવતી જોઇને કાલદડે પાતાની પત્ની મનાવી અને અંત:પુરમાં દાખલ કરી, ચાર-સેનાપતિની બધી પત્નીએમાં તે મુખ્ય બની. Jain Education International અકાલવૃષ્ટિથી પૂર ઉતારતી હતી તે "" વસુદત્તાના આગમનથી પાતાના પતિનેા શરીરસંસા નહીં પામતી તે ચારસેનાપતિની બીજી પત્નીએ ઉપાય વિચારવા લાગી કે, · અમારે પતિ અને સંસ ત્યજે કેવી રીતે ? ’સમય જતાં વસુદત્તાને પુત્ર થયા, તે પેાતાની માતા જેવા હતા. એટલે સપત્નીઓએ ચાર-સેનાપતિને વિનંતી કરી કે, “ સ્વામી ! તમારી વ્હાલી સ્ત્રીનુ ચરિત્ર તમે જાણતા નથી. એ તેા પરપુરુષમાં આસક્ત છે. આ પુત્ર તેનાથી જન્મેલા છે. જો વિશ્વાસ ન પડતા હાય તેા આ પુત્ર સાથે તમારી જાતને સરખાવેા. કલુષિત હૃદયવાળા તેણે ખડ્ગ કાઢીને તેમાં પેાતાનું શરીર અને પેાતાનું મુખ જોયું. પહેાળું, મેાટા અને કરચલીઓવાળા ગાલવાળુ, વિકૃત, ખેડાળ અને વાંકા નાકવાળું, લખડતા, સ્થૂલ અને લાંબા હાઠવાળું પેાતાનુ મુખ જોઇને તથા પછી પુત્રના મુખ તરફ નજર નાખીને તે એલ્યેા કે, ‘ખરાખર એમ જ છે. ' પછી પરીક્ષા કરવાની બુદ્ધિ વગરના તે પાપીએ ખડ્ગથી એ બાળકને મારી નાખ્યા. વસુદત્તાને નેતર અને ચાબુકના પ્રહારો કરીને તથા તેનું માથું મુંડાવીને તેણે ચારાને આજ્ઞા આપી, “ જાએ, આને ઝાડે આંધેા. ” પછી તે ચારા એને લઇને દૂર સુધી ગયા. ત્યાં માની માજુમાં એક સાલવૃક્ષના થડ સાથે તેને દારડાંથી બાંધીને તથા આજુબાજુ કાંટાવાળી શાખાએ ગોઠવીને * ૧૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy