________________
ધમ્મિલ્લ-હિંડી
[ ૪૭ ]
66
પ્રેક્ષકાનું વિસ્મયથી હૃદય હરાઇ ગયું, અને મારા શિક્ષાગ્રુષ્ણેાની તથા મારા ગુરુની તેએ પ્રશંસા કરવા લાગ્યા. પરન્તુ રાજા તે આમાં કંઇ આશ્ચર્ય નથી ' એમ કહીને જરાય વિસ્મય પામ્યા નહીં, પણ તેણે મને કહ્યું, “એલ, તને શું આપું? ” મેં તેને વિનતી કરી, “ સ્વામી ! આપ મને શાખાશી આપતા નથી, પછી બીજા દાનનું મારે શું કામ છે ? ” ત્યારે એ રાજા કહેવા લાગ્યા કે, “ તારી શિક્ષા-વિદ્યામાં શું છે ? મારી શિક્ષા તુ ધ્યાનપૂર્વક સાંભળ. આજ નગરમાં સિંહલીના પુત્ર નંદન ( અથવા આનંદ) નામે હતેા.
“
सिरिओ दूयाणत्ती आस विवत्ती य कुलघरविणासो । निग्गमण खाइयाए जा दुप्पडतप्पणा बोही |
(અર્થાત્ કાઢિયા- ્ત આજ્ઞા-અશ્વનેા વધ-ઘરના નાશ-ખાઇવાટે પલાયન-પરિતાપ-એધિ) આમ કહીને તે પેાતાના પૂર્વભવ કહેવા લાગ્યા. “ સાંભળ, દેવાનુપ્રિય !~~ જિતશત્રુ રાજાના પૂર્વભવ
આજ કૌશાંબી નગરીમાં રિસેન નામે રાજા હતા. તેને ધારિણી નામે પટરાણી હતી. સુબુદ્ધિ નામને તેના અમાત્ય હતેા હતા. એ અમાત્યની પત્નીનું નામ સિંહલી હતું. એ સિંહલીના હું આનંદ નામે પુત્ર હતા. અશુભ કર્મના ઉદયથી મને કાઢ થયેા. એ રાગથી પીડા પામતા તથા મારી જાતની નિન્દા કરતા હું જીવન ગાળવા લાગ્યા.
પછી એક વાર ચવન દેશના અધિપતિએ મેકલેલે કૃત આ નગરમાં આન્યા. રાજકુલમાં આવતાં દૂતને યેાગ્ય એવા ભારે સત્કારથી તેનુ સ્વાગત કરવામાં આવ્યું. તેને એક વાર મારા પિતાએ પણ પેાતાને ઘેર લઇ જઇને તેના નામ અને વૈભવને ચાગ્ય સત્કાર કર્યા. રાજા, દેશ અને કુળના સમાચાર વિષે વાતચીત કરતા તેએ બેઠા. એવામાં હું મારા ઘરમાં પ્રવેશ્યા તે તેણે જોયે, અને મારા પિતાને પૂછ્યું, “ આ કાના પુત્ર છે ? ” પિતાએ જવાબ આપ્યા કે, “ મારેા છે. ” તે પૂછ્યું કે, “ તે। શું આ દેશમાં એના રોગ માટે ઔષિધ નથી કે વૈદ્યો નથી ? ” પિતાએ કહ્યુ, આ દેશમાં ઔષધિએ પણ છે અને વૈદ્યો પણ છે, પરન્તુ એના મંદભાગ્યને લીધે કાઇ ઔષધ લાગુ પડતું નથી અને રાગનું શમન થતું નથી. ” “ તા જેને નવું યૌવન આવ્યુ` હાય એવા વછેરાના રુધિરમાં એને એક મુહૂર્ત બેસાડા ” એમ કહીને તે દૂત ગયા.
66
મારા પિતાએ પુત્રસ્નેહથી રાજકુલના એક અશ્વ મારીને તે જેમ કહ્યુ તેમ કર્યુ પછી રાજાએ સાંભળ્યું કે- સુબુદ્ધિ અમાત્યે અશ્વ માર્યા છે. ' એટલે રાષે ભરાયેલા રાજાએ અમારા આખા ઘરને મૃત્યુદંડ ક્માન્યેા. આ સાંભળીને ખાઇમાં ઉતરીને નાસતા નાસતા હું. કલાલેાના વાસમાં પહાંચે. તે કલાલ-વાસના મુખીએ મને જોયા, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org