________________
दंडक विचार.
एन्यो नारका असंख्यातगुणाः । ભવનપતિ દેવતાથી નારકીના છત્ર અસ ંખ્યાતા ગુણવાળા છે. एन्यो व्यंतरा असंख्यातगुणाः ।
નારકીના વાથી જંતર ધ્રુવતા અસખ્યાતા ગુણવાળા છે. एन्यो ज्योतिष्काः संख्यातगुणाः ।
એ વ્યંતર દેવતા આથી જન્મ્યાતિષી દેવતાઓ સખ્યાતા ગુણવાળાછે. एम्यश्चतुरिंडियाः संख्यातगुणाः । જ્યોતિષી દેવતાઓથી ચોરીન્દ્રિય જીવાખ્યાતા ગુણવાળાછે. एन्यः पंचेंशिया स्तिर्यचो विशेषाधिकाः ।
( ૧૦ )
એ ચારીદ્રિય જીવોથી પ ંચદ્રિ તિર્યંચના છત્ર વિશેષ અધિક છે. एन्यो हींदिया विशेषाधिकाः ।
પદ્રિય તિર્યંચના છત્રાથી અદ્રિય છત્ર વિશેષ અધિક છે. एन्यस्त्रींदिया विशेषाधिकाः ।
બેંઈંદ્રિય જીવથી તેંદ્રિય જીવ વિશેષ ખાધક છે. एन्यः पृथ्वी काया विशेषाधिकाः । તેંદ્રિય જીવોથી પૃથ્વીકાય જીત્ર વિશેષ અધિક છે. ततोऽपकाया विशेषाधिकाः ।
પૃથ્વીકાય જીવોથી અકાય જીવ વિશેષ અધિક છે. अपकायकेभ्यो वायुकायका असंख्यातगुणाः । અકાય જીવથી વાયુકાય જીવ અસંખ્યાતા ગુણવાળા છે. ततो वनस्पतयोऽनंतगुणाः ।
;;
તે વાયુકાય જીવથી વનસ્પતિકાય જીવ અનંત ગણા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org