________________
( (૧ )
दंडक विचार.
',
તેનાથી ભત્રનપતિના દશ દંડકના જીવ અધિક છે, તેનાથી સાત નારકીના જીવ અધિક છે,તેનાથી ન્યતર દેવતા આધક છે, તેનાથી યાતિષ દેવતા અધિક છે, તેનાથી ચોરીન્દ્રિય જીવ અધિક છે, તેનાથી પચેંદ્રિય તિર્યંચના જીવ અધિક છે, તેનાથી બેઇન્દ્રિય જીવ અધિકછે, તેનાથી તૈરિદ્રિય જીવ અધિક છે, તેનાથી પૃથ્વીકાયના જીવ અધિક છે, તેનાથી અષ્ઠાયના જીવ અધિક છે, તેનાથી વાયુકાયના જીવ અધિક છે, તેનાથી વનસ્પતિકાયના જીવ અધિક છે—એવી રીતે અનુક્રમે એક એકથી અધિક જાણવા. ૪૦ अवचूर्णि
पज्जुतिपदं बायरतिपदंच वदतः सूत्रकृतोऽ यमाशयो यददं पर्याप्तबादरजीवविषयमेवाल्पबदुत्वं वदिष्यामि नो पर्याप्तसूक्ष्म विषयमिति ।
k{
पज्ज बायर એ બે પદ કહેનારા સૂત્રકારના એવા આશય છે, જે આ અલ્પ બહુત દ્વાર પર્યાપ્તા અને બાદર જીવ સબધી છે તે હું કહીશ, અપર્યાપ્તા અને સૂક્ષ્મ જીવ સંબંધી કહીશ નહીં. st संसारे स्तोकः पर्याप्तमनुष्याः ।
આ સંસારમાં પર્યાપ્ત મનુષ્યના જીવો સર્વથી ઘેાડા છે मनुष्येन्यो बादराग्निजीवाः श्रसंख्यातगुणाः । મનુષ્યના જીવાથી બાદર અગ્નિકાયતા છવ અસ ંખ્ય ગણાછે. यो वैमानिका श्रसंख्यातगुणाः ।
તે ખાદર અગ્નિકાયના જીવાથી વૈમાનિક દેવતા અસંખ્ય ગણાયછે, यो जवनपतयो संख्यातगुणाः ।
એ વૈમાનિક દેવતાથી ભવનપતિ દેવતા અસંખ્યાતા ગુણવાળા છે.
Jain Education International
ܕܕ
For Private & Personal Use Only
www.jainelibrary.org