________________
दंडक विचार. स्त्रीवेदः पुरुषवेदश्च चतुर्विधसुरेषु ।
ચાર પ્રકારના દેવતાના તેર દંડકને વિષે સ્ત્રીવેદ અને પુરૂષદ બે વેદજ હોય છે. स्थिरविकलनारकेषु नपुंसकवेद एक एव नवति ।
પાંચ સ્થાવર, ત્રણ વિકસેંદ્રિય અને નારકીના એક દંડકમાં એક નપુંસક વેદજ હોય છે. ૩૮ __ अन संक्षिप्तसंग्रहणीगाथाहयानुक्तमपि सोपयोगित्वास्ििचजीवाल्पबदुत्वं दयते ।
હવે સંક્ષિપ્ત સંગ્રહણીની બેગાથામાં કહ્યું નથી, તે પણ કાંઈક ઉપયોગી હોવાથી એનું અલ્પ બહુવ દ્વાર દરવે છે,
मूल, .
पज्जमणुबायरग्गी, वेमाणिय भवणनिरय
वितरिआ। जोइसचउपणतिरिआ, बेइंदिय तेंदियभूआ
उ ॥३९॥ वाउ वणस्सइ चिय, अहिया अहिया कमेण
मे हुति। सव्वेवि इमे भावा, जिणा मएणंतसोपत्ता॥४०
ભાવથી સર્વથી થોડા ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય છે, તેથી બાદર અગ્નિકાયના જીવ અધિક છે, તેનાથી વૈમાનિક દેવતા અધિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org