________________
( ૪ )
दंडक विचार.
એવી રીતે ગતિદ્વાર અને આગતિદ્વાર વિસ્તારથી કહેવામાં
આવ્યા.
अथ चतुर्विंशं वेदद्वारमाह । હવે ચાલીશમુ વેદદ્દાર કહેછે.
मूल वेयतियतिरिनरेसु, इत्थी पुरिसो अचडावेह
મુરેસુ ।
थिर विगल नार एसु, नपुंसवेओ हवाइएगो ॥ ૩૮ ॥
ભાવાર્થ
પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યએ બે દંડકને વિશે સ્રીવેદ પુરૂષવે અને નપુસકવેદ—એ ત્રણે વૈદ્ય લાધે છે. ભવનપતિ, વ્યંતર, જ્યાતિષી અને વૈમાનિક—એ ચાર પ્રકારના દેવતાના તેર દંડકને વિષે નપુંસક વેદઃ શિવાય સ્ત્રીવેદ અને પુરૂષવેદએ બે વેદ લાભે છે. પાંચ સ્થવરના પાંચ દંડક, વિકલેંદ્રિયના ત્રણ દંડક અને નારકીના એક દંડક—એ તેર દંડકને વિષે એક નપુસક વેદજ હાયછે. ૩૮
अवचूर्णि वेदत्रिकं तिर्यङ् नरेषु | પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને વિષે સ્રીવેદ, પુરૂષવેદ અને નપુંસકવેદ—— ત્રણે વેદ હાયછે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org