SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) ) दंडक विचार. संख्यातगुणेन श्रसंख्यातगुणेन अनंतगुणेनच यथासंभव मिमें जीवाः क्रमेणाधिका जवंति I તે ગાતા ગ્રામી અસ ખ્યાતા ગુણથી અને ' $'; અનંત ગુણથી જેમ સભવે તેમ અનુક્રમે અધિક થાયછે are करो जिनान् स्तौति । હવે ગ્રંથકાર જિનેશ્વરાની સ્તુતિ કરે છે. सर्वेऽपि च इमे पूर्वोक्ता जावाः तेषु तेषु जीवस्थानकेषु गमनागमनरूपाः हेजिनाः मया जवे - मता अनंतशः अनंतकृत्वः प्राप्ताः यथा मया तथा न्यैरपि जीवैः 1 ןנןב # ..... હૈ જિનેશ્વર ભગવત, આ સંસારમાં અનંત વાર ભમતા એવા મેં તે તે વેાના સ્થાનામાં જવા આવવા રૂપ એવા પૂર્વે કહેલા સર્વે ભાવે ( બનાવા ) અન ંત વાર પ્રાપ્ત કરેલા છે જેવી રીતે મેં પ્રાપ્ત કરેલા છે, તેવી રીતે બીજા જીવેાએ પણ પ્રાપ્ત કરેલા છે. एतेन स्वामिनः पुरः स्वदुःखं निवेदितं 1 આ કહેવાયી ગ્રંથકારે પ્રભુની આગળ પેાતાનું દુઃખ નવેશ્વેતું કરેલ છે. ૪૦ अथ तमिवचनलक्षणां प्रार्थनामाह । હવે ગ્રંથકાર તે જીવના સ્થાનમાં રહેલા ગમના ગમનરૂપ ભાવમાંથી છુટવા માટે પ્રાર્થના કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005227
Book TitleDandakvichar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy