SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ दंडक विचार. अथ तेजोवायोर्गतिमाह । હવે તેઊકાય અને વામુકાય જીવાનુ ગતિદ્વાર કહેછે. મૂત્યુ. तेऊ वाऊ गमणं, पुढवी पमुहम्म होइ पय સવને पुढवाइ ठाण दसगा, विगलाई तियं तिह નંતિ ॥૩૬॥ ( ૧૨ ) ભાવાર્થ તેકાય અને વાયુકાય-એબે દંડકના જીવાનુ આગમન પૃથ્વીકાય વગેરે પાંચ સ્થાવર, ત્રણવિકલેદ્રિય, અને એક તિર્યંચ પંચેન્દ્રિય–એ નવપદનાં થાયછે. પૃથ્વી વગેરે દશ સ્થાન એટલે પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, એક તિર્યંચ પંચેદ્રિ અને એક મનુષ્ય-એ દશ રથાનકના જીવ ચ્યવીને વિકલેદ્રિયના ત્રણ દડકને વિષે અવેછે અને ત્રણે વિકલેદ્રિયના છત્ર મરીને એ ઊપર કહેલા ઢા દંડકમાં જાયછે. ૩૬ નવí. तेजोवाद्योरागमनं पृथिवीप्रमुखे पदनवके नતેઊકાય અને વાયુકાય જીવાનુ` આગમન પૃથ્વી વગેરે નવ ૫૬માં થાયછે. वति इति तेजोवायुगत्त्यागती | એવી રીતે તેઊકાય અને વાયુકાય જીવાનુ ગતિ દ્વાર તથા આગતિ દ્વાર કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005227
Book TitleDandakvichar
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy