________________
( ૨ ). दंडक विचार.
विकलेंडियाः पृथिव्यादिदश स्थानेन्य एवोत्पा ते मृत्वाच तत्रैव यांति नान्यत्र ।
વિકલંદ્રિયના ત્રણ દંડકના જીવો પૃથ્વી વગેરે દશ રથાનમાંથી ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પામીને ત્યાંજ જાય છે. બીજે જતાં નથી.
इति विकलगत्यागती ॥ २६ ॥
એ પ્રમાણે વિકેન્દ્રિય જીવનું ગતિદ્વાર તણા આગતિદ્વાર છે.
अश्र गर्नजतिर्यगमनुष्यानां गत्यागती पाह। હવે ગર્ભજ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્ય—એ બે દડકના જીવનું ગતિકાર તથા આગતિકાર કહે છે.
गमणागमणं गभय, तिरियाणं सयलजीव
ટાઈમ્સ सव्वत्थ जंति मणुआ, तेउवाउहिं नो जंति
છે ૩૭ છે. ભાવાર્થ ગ ભજ તિર્યંચના દંડકના જીવો બધા જીવન સ્થાનમાં એટલે વીશે દંડકમાં જાય છે અને તેમાંથી આવે છે અને ગર્ભજ મનુષ્યના દંડકના છે આવીને વીશે દંડકમાં જાય છે અને તેઉકાય અને વાયુકાય શિવાય બીજા બાવીશ દંડકના જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org